SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શય્યા કાંઈ નહીં તેા તે ખાદન, લીંપન, બારીબારણાંં તેમ જ ભિક્ષાનની બાબતમાં શુદ્ધ નથી જ હાતું. વળી, ભિક્ષુ વખતે ચંક્રમણુ કરે છે; વખતે સ્થિર બેસે છે; વખતે સ્વાધ્યાય કરે છે; વખતે સૂવે છે અને વખતે ભિક્ષા માગે છે. એટલે તે બધી બાબતમાં અનુકૂળ એવું રહેઠાણુ તેને મળવું મુશ્કેલ જ છે.' આવું સાંભળી કેટલાક ગૃહસ્થા ભિક્ષુને અનુકૂળ આવે તેવી જગાએ તૈયાર કરી રાખે છે; તેમાં હિસ્સા વહેંચવાને હાય ! વહેંચી રાખે છે; જાતે તેમાં થાપું રહે છે અને એમ પોતાની સમજ પ્રમાણે ભિક્ષુને સ્વીકારવા યોગ્ય કરી, રાખી મૂકે છે. તેા હવે પ્રશ્ન થાય છે કે, મુનિઓએ પાતાને સ્વીકારવા યોગ્ય કે ન સ્વીકારવા યાગ્ય રહેઠાણુનું વર્ણન ગૃહસ્થા આગળ કરી બતાવવું તે યોગ્ય છે? હા, યાગ્ય છે." [૩/૧] ૩ પાથરણું. કેવું માગવું? ભિક્ષુને પાથરણું માગવાની જરૂર પડે, ત્યારે તેણે જે પાથરણું ઝીણાં ઈંડાં કે જીવજંતુ વગેરે વાળું જણાય, તે ન સ્વીકારવું; પરંતુ, ઈંડાં કે જીવજંતુ વિનાનું સ્વીકારવું. તે પણ જોઈ એ તેથી માટું હાય તો ન સ્વીકારવું; જોઈ એ તેવું નાનું હાય તાપણુ દાતા તેને પાછું લેવા ના પાડતા હોય તેા ન સ્વીકારવું; દાતા તેને પાછું લેવા કબૂલ થતા હાય તાપણુ તે બહુ શિથિલ કે હાલી ગયેલું હોય, તે ૧. જીએ પા. ૯૮ માં. ૨. ૨. ઉતારો આપનાર જ શિક્ષને શિક્ષા આપવાના પણ આગ્રહ કરે, અને ભિક્ષુ તે સ્વીકારી શકે નહીં એટલે તેનું મન દુભાય. tt ૩. પદ્ઘત્તિમા (ઢાનાર્થ" પિત્તા વૃક્ષત્તિ:) { ૪. ૩જિલ1પુવા,નિતિ હતપુજ્વા, પરિમાવુવા, મુત્તપુજ્વા, ટ્ટિ વિપુવા ૫. અલબત્ત, તેમ કરવામાં કાંઈ બીજો ઇરાદો મનમાં ન હોવા જોઈ એ. ૬. મૂળમાં સંસ્તારક' શબ્દ છે. પણ તેમાં પાટ, પાટિયું બધું આવી જાય. ૭. મૂળ : અલ્પ ઈંડાં કે જીવજંતુવાળું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy