SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કર સમીસાંજના ઉપદેશ ભાંગે કે ત્યાં આગળના પૃથ્વીકાયાદિ જીવાને તથા બીજા ત્રસ જીવજંતુને કરે. [૬૫-૯] નીલકમળ, અવિંદ, કુમુદ, મેગરા કે અન્ય સજીવ પુષ્પ ચૂંટીને આપે; કે ચૂંટેલા પુષ્પને મસળીને આપે, તે તે પણ ન લેવું. [૨, ૧૪-૭] કંદ, મૂળ, ફળ, કાચાં કે કાપેલાં પાંદડાંનું શાક, તુંમડુંં અને આદું એ સજીવ હાય તેા ન લેવાં. મજારમાં ઘણા દિવસ વેચવા માટે ખુલ્લું રહેવાથી ધૂળ વગેરેથી વ્યાપ્ત થયેલું એવું બધું, જેમ કે સાથવાના લેટ, ખેરના લેાટ, તલસાંકળી (શકુલી), ગેાળની રાખ, પૂડા, માદક વગેરે વસ્તુઓ પણ કઈ આપે ા ન લેવી. વળી બહુ હાડકાંવાળું માંસ, બહુ કાંટાવાળી માછલી, પનસ, ખિરવાં, ખીલાં, શેરડીના મડવા, કઢાળની શીંગા ર ૧. મૂળમાં તુમ્મા' છે. કે તુલસી એવા અર્થ ખીજાં લે છે, એમ હરિ જણાવે છે. તે રાતે તેને માટે મનાસક્તિ છાલ અને મજાની વચ્ચેનું (તુંબડું) એટલું જણાવે છે. : હરિભદ્રસૂરિ અહીં પ્રસિદ્ધ માંસ અર્થે લે છે; જોકે, બીગ અતી વનસ્પતિના અર્થ લે છે, એવું તે નોંધતા નથ ઉપરાંતમાં તે જણાવે છે કે, આ માંસ લેવાના પ્રસંગ કાઈ કાળ આદિનો અપેક્ષાથી (અર્થાત દુષ્કાળ કે રાગને વખતે) ચાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy