SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષા તેમ હાય, તે તે અન્ન પણ નહીં લેવું. પરંતુ જે અન્ન આપવાનું છે તેના વડે જ હાથ વગેરે ખરડાયેલા હાય, અને તે હાથ વગેરે સાધુને અન્ન આપવા માત્રથી તરત ધાવા પડે તેમ ન હાય' તે તે અન્નપાન લેવું. [૩૨-૬] બે જણ જમવા બેઠાં હાય, તેમાંનું એક જ ભિક્ષા આપવા ખાલાવે, તેા બીજાના અભિપ્રાય જાણ્યા પહેલાં તે અન્ન ન લે. પરંતુ બંને જણના અભિપ્રાય ભિક્ષા આપવાના જ હોય, અને શિક્ષાન પણ દોષરહિત હાય તેા લે. [૩૭-૮] ગર્ભિણી સ્ત્રી માટે તૈયાર કરેલી વસ્તુઓમાંથી, જ્યાં સુધી તે ખાઈ ન લે ત્યાં સુધી કાંઈ ન લેવું; પણ તે ખાઈ લે ત્યાર પછી વધ્યું હોય તે લેવું. છેલ્લા મહિનાવાળી ગર્ભવતી સ્ત્રીને ભિક્ષા આપવાને નિમિત્તે બેસવું પડે કે ઊઠવું પડે તેમ હાય, તા તેને હાથે ન લેવું. ખાળકને ધવરાવતી તરત ધાવાનું ન રહે, ૧. જે અન્નપાન આપ્યા પછી વાસણ ખાલી થઈ જાય, તા પછી તેને ચાવું જ પડે, અને તેના દોષ સાધુને લાગે. પરંતુ, વાસણમાં ચારૂં બાકી રહ્યું હાય, સામાન્ય ક્રમમાં જવાનું થાય. ચાલુ જ હોય, તે દરમ્યાન શિક્ષા શિક્ષા આાપતા. પહેલાં કે તરત પછી થાય. Jain Education International તે પછી ટૂંકમાં, ખાવા વગેરેનું કામ મળે, તા જ શિક્ષા આપનારને હાથ વગેરે ધાવાપણું પ્રાપ્ત નું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy