SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાચર્યા ભિક્ષાકાળ પ્રાપ્ત થાય, એટલે આકુળ થયા વિના તથા આસક્તિરહિતપણે નીચેના કમે અન્નપાન શોધવા નીકળવું. [૧] સમય જે ગામમાં જે ઉચિત ભિક્ષાકાલ હેાય, તે કાળે ભિક્ષા માગવા નીકળવું અને સ્વાધ્યાયાદિના કાળમાં વિક્ષેપ ન પડે તેવી રીતે સમયે પાછા ફરી જવું. અકાળનો ત્યાગ કરી, ચગ્ય કાળ ચોગ્ય ક્રિયા કરવી. [૨-૪ વખત વિચાર્યા વિના અકાળે ભિક્ષા * આ અધ્યયનમાં ફકરાને અંતે આવતા કૌંસમાં કઈ ઠેકાણે શરૂઆતમાં જે બગડે મૂકડ્યો છે, તે મૂળમાં બીજા ઉદેશક સૂચક છે. અનુવાદમાં બંને ઉદ્દેશક ભેગા કરી લીધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy