SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મહાચાર ૭૫ છાની હિંસા કરવાની સાથે સાથે તેને આધારે રહેલા બીજા નજરે ન દેખી શકાય તેવા જીવજંતુની પણ હિંસા થાય છે. માટે એ દેષને દુર્ગતિ વધારનાર જાણ, સાધુ પૃથ્વીકાયની હિંસા ચાવજ જીવ છેડી દે છે. [૨૬-૮] ૮. એવું જ જળકાયિક જીવની બાબતમાં પણ જાણવું. ૯. તે જ પ્રમાણે સાધુપુરુષ પાપજનક અગ્નિ સળગાવવાની પણ ઈરછા નથી કરતા. કારણ કે અગ્નિ બધા જાને નાશ કરનાર તીક્ષણ શસ્ત્ર છે. વળી તે શ૩, ઉપર-નીચે આસપાસ એમ બધી દિશામાં વિનાશ કરતું હોવાથી સર્વથા અગ્રાહ્ય છે. આ પ્રમાણે અરિનને ભૂતપ્રાણીઓને વિનાશક જાણી, સાધુપુરુષ ઠંડીનું નિવારણું કરવા તેના વડે તાપતા પણ નથી. [૩૨-૫] ૧૦. તેવું જ વાયુનું પણ છે. સાધુપુરુષે પંખા વડે, પાન વડે, કંબલ વડે કે બીજી કઈ વસ્તુ વડે પવન નાખવાની કે બીજે કઈ નાખે એની ઈચ્છા સુધ્ધાં કરતા નથી. [૩૬-૯]. * ૧૧. સાધુપુરુષ વનસ્પતિકાયિક જીની પણ મન-વાણી-કાયાદિથી હિંસા કરતા નથી. [૪૦–૨] ૧. બાકીનું બધું ૭ મુજબ સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy