SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કાલીની કથા દત્તિ સ્વીકારે. બીજ સમકમાં રેજ અનની બે અને પાનની બે. દત્તિ સ્વીકારે. એમ ત્રીજા સપ્તકમાં જ ત્રણ – ત્રણ, ચોથામાં રોજ ચાર – ચાર, પાંચમામાં રોજ પાંચ-પાંચ, છઠ્ઠામાં રોજ છે – છે, અને સાતમામાં રોજ સાત – સાત દત્તિઓ સ્વીકારે. એમ કુલ ૪૯રાત્રી-દિવસ થાય; અને ભિક્ષા ૧૯૬ વાર લેવાય. આ તપ પૂરું થયા બાદ અાછમિકા ભિક્ષુપ્રતિમા” તપ સ્વીકારે. ઉપર જ્યાં સાત - સાત દિવસનાં સાત સપ્તક હતાં, ત્યાં આઠ – આઠ દિવસનાં આઠ અષ્ટકો ગણવાં. બાકીનો વિધિ તે મુજબ.. કુલ ૬૪ રાત્રી-દિવસ થાય, અને ભિક્ષા ૨૮૮ વાર લેવાય. પછી “નવનવામિકા ભિક્ષુપ્રતિમા તપ સ્વીકારે. તેમાં નવ – નવ દિવસનાં નવ જમખાં હોય. કુલ રાત્રી-દિવસ ૮૧ થાય, અને ભિક્ષા ૪૦૫ વાર લેવાય. બાદ “દશદશમિકા ભિક્ષુપ્રતિમા” તપ સ્વીકારે તેમાં દશ-દશનાં દશ જમખાં ગણવાં. કુલ રાત્રીદિવસ ૧૦૦ થાય અને શિક્ષા પપ૦ વાર લેવાય. માણાની કથામાં “ક્ષુદ્રસર્વતે ભદ્ર” તપ ગણવું. આ તપને. નકશો આ પ્રમાણે છે. ا ت ૩ ૪ ૫ ૧ ع » ૨ તેમાં એકને આંકડો છે, ત્યાં ચાર ટંકને ઉપવાસ સમજો. બને છે ત્યાં છ કને, ૩ ને છે ત્યાં આઠ ટંકન, ૪ને છે ત્યાં દશ ટંકને, અને પાંચને છે ત્યાં બાર ટંકને ઉપવાસ ગણવો. પહેલી લીટી ડાબી બાજુથી શરૂ થાય. અને ડાબી બાજુ પાંચ સુધી પહોંચે. પછી બીજી લીટી ૩ થી શરૂ થઈ ૨ સુધી પહોંચે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy