SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર ચેોગ એટલે શુ’ કારણ કે, इंद्रियस्येंद्रियस्यार्थे रागद्वेषी व्यवस्थितौ ।। ३, ३३-४ ।। –જ્ઞાનવાન માણુસ પણ પેાતાની પ્રકૃતિ પ્રમાણે જ ચાલે છે; કારણ, ઇંદ્રિયાના રાગદ્વેષા ઇંદ્રિયામાં જ વ્યવસ્થિત ગેાઠવાઈ રહેતા હેાય છે. જાણે કે, તેના વિષય જોડે સંચાગ થતાં આપેઆપ રાગ કે દ્વેષ જાગે છે; જાણે વચ્ચે જ્ઞાન કે વિવેકતંત્ર હાય જ નહિ એમ ! આનું કારણ ચિત્તની, ઉપર આપણે જોઈ તે, વિયુક્તતાશક્તિ છે. જેમાં આપણે વારંવાર જઈએ તેમાં, કાળે કરીને, સહજ સબંધ ઘડાઈ જાય છે; તેથી ચિત્તને ભાર એછે થાય છે. એમાં શક્તિની એક પ્રકારની કરકસર છે. એમાં એક પ્રકારની સંગઠનશક્તિ રહેલી છે. જેમ વ્યવસ્થિત સંગઠન કે ખાતું ગેાડવી દીધા પછી, કાશક્તિ વધે છે અને તેના ઉપરીને અમુક નિરાંત મળે છે, તેમ જ આપણા શરીર-મનમાં પણ એવી ગેાઠવણી કે વ્યવસ્થા કરવાની કુદરતી તાકાત છે; તેને ઉપયાગ કરીને ચિત્ત નિરાંત મેળવી શકે છે. આ શક્તિ વાપરીને જ માનવી માનવી બનેલા છે. પણ તેના જ દ્વારા તે રાક્ષસેય અની શકે છે, એય એટલું જ સાચું છે. * આ વિચાર જો ખરાખર સમજાય તેા તરત જણાશે કે, આ બધાનાં મૂળમાં વૃત્તિકાય જ રહેલુ છે. હૃદયની * આ ખોવિયુક્ત બનતા ચિત્તાપાર યોગશાસ્ત્રમાં ‘ સ્મૃતિ 'માં આવી જાય છે. વેદાંત પરિભાષામાં ‘વાસના', ‘હૃદયગ્ર’થિ', ‘બાધિતાનુવૃત્તિ આનાં નિદર્શક ગણાય. Jain Education International ચિત્તની વિયુક્ત ભૂમિકા સ્વયં ગતિ પાછળ પણ વૃત્તિકાયની સગઠિત શક્તિ પેાતાનું સ્વતંત્ર ભૌતિક તંત્ર રચીને ઊભી છે; પણ તેની પાછળ મૂળે તે। વૃત્તિખળ જ છે. તેથી જ હૃદયની ગતિ રોકનાર હડયેાગાભ્યાસીઓ વિષે જાણવા મળે છે. પરતું એ સ્વયંગતિશીલ ગાને છેાડીએ. ટેવ દ્વારા કે રુચિ દ્વારા જે કેળવણી આપણા શરીર-મનમાં જડાઈને સ્વભાવ અની બેસે છે, તેના મૂળમાં તેા પ્રારંભનું વૃત્તિખળ જ હતું. (એક ઉપમાથી સમજાવું તે, જેમ અટળ લાગવા છતાં પ્રારબ્ધનું મૂળ પૂને પુરુષાથ જ છે તેમ. *) આ ઉપરથી સમજવાનું એ છે કે, આપણે ચિત્તની આવિયુક્તતા વિષે સતેજ રહેવાની જરૂર છે. જે ટેવ અનિષ્ટ છે તેનાં મૂળ ચિત્તની આ વિયુક્તતામાં રોપાયાં છે ખરાં; પરંતુ તે આપણે જ ચાહીને કે જાણ્યે-અજાણ્યે રાપાવા દીધાં છે. તેને આપણે સુધારી શકીએ છીએ. માત્ર, તે સારુ તેટલે ઊંડે જઈને આપકેળવણીનું કામ કરવાનું હેાય છે. તે શકય છે અને તે કરવું જોઈએ; એ જ ચેાગ છે. અને તેથી જ ગીતાકાર ઉપરના ૩-૩૩ શ્લાકમાં પ્રકૃતિને વશ કરવાની અશકયતા જેવું કહ્યા છતાં, ૩૪મા શ્લોકમાં કહે છે કે, ઇંદ્રિયના રાગદ્વેષ! આવા સજડ જડાયેલા છતાં, तयोर्न वशमागच्छेत् । કારણ For Private & Personal Use Only કે, ती ह्यस्य परिपंथितौ ॥ 43 *પ્રારબ્ધ ઘડાય છે તે, આ મન-શરીરનું જે સંગઠન થાય છૅ, તે છે. એની પ્રક્રિયા ઉપરની વૃત્તિ-પ્રક્રિયા જેવી જ છે—એ જ છે. www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy