SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદપૂજા પર વાચનાઓ દાદર વાચના તા. ૧૫-૨-૮૦ આચાર્યપદ (કાવ્ય-). જે દિયે સારણ–વારણ–ચાયણ પડિયણું, વળી જનને; પટધારી ગછ થંભ આચારજ, તે માન્યા સુનિ મનને રે. ભાવકા અWમિયે જિન-સૂરજ કેવળી-ચંદે જે જગદીવે; ભુવન પદારથ પ્રકટન ૫૯ તે આચારજ, ચિરંજીવ રે ભવિકાટ ત્રીજા પદે બિરાજમાન આચાર્ય ભગવાન જનનેઆશ્રિત જનને સારુણા-વારણ-ચોયણા-પડિયણ કરનારા છે, “સારણું–અર્થાત સ્મારણા એટલે યાદ કરાવવું આશ્રિતએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા છે, જેમણે સમિતિ-ગુપ્તિ પાળવાની છે, જેમણે સાધુની સામાચારી જાળવવાની છે, તેમને એ કયાંક ભૂલી જતા હોય તેનું આચાર્ય સ્મરણ કરાવનારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy