SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अर्ह नमः तस्मै श्री गुरवे नमः | નમઃ श्री कर्मप्रकृति संग्रहणी-पदार्थो - २ 15 III - ઉદીરણાકરણ willer * * * (૬ કારો..) લક્ષણ, ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા, સ્વામિત્વ, પ્રકૃતિસ્થાન સમુત્કીર્તન અને તેનું સ્વામિત્વ. ૧. ભોજાણી- ઉદયવતી પ્રકૃતિના, ઉદયાવલિકાની બહાર રહેલા નિકોમાંથી દલિકોનો જે સકષાય કે અકષાય (સંકિલષ્ટ કે વિશુદ્ધ) વીર્યવિશેષથી ઉદયસમયમાં નિક્ષેપ થાય છે તે ઉદીરણાકરણ કહેવાય છે. સામાન્યથી, ૪૧ પ્રકૃતિની અમુક અવસ્થા છોડીને, જેનો વિપાકોદય હોય તેની ઉદીરણા હોય છે. ૨. 6- ૪ ભેદ - પ્રકુતિઉદીરણા, સ્થિતિઉદીરણા, રસોદીરણા, પ્રદેશોદરણા... આ ચારેય ભેદે ઉદીરણા એક સાથે જ થાય છે, કારણ કે ઉપર રહેલા દલિકોના પ્રતિ વગેરે ચારે ઉદીરણા કરીને ભોગવાય છે. - - - આ ચારેના બબ્બે ભેદ.. મૂળપ્રકૃતિઉદીરણા અને ઉત્તરપ્રકૃતિ ઉદીરણા. આના અનુક્રમે ૮ અને ૧૫૮ ભેદ જાણી લેવા.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy