SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ (૩) અદત્તાદાન પાપસ્થાનકની સજ્ઝાય ચોરી વ્યસન નિવારીએ, પાપસ્થાનક હો ત્રીજું કહ્યું ઘોર કે ; ઇહભવ પરભવ દુઃખ ઘણાં, એહ વ્યસને હો પામે જગ ચોર કે. ચોરી ।।૧।। પાપ પડલ પરિહરો ચોરે તે પ્રાયે દરિદ્રી હોયે, ચોરીનું હો ધન ન ઠરે નેટ' કે ; ચો૨નો કોઇ ધણી નહિ, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે. જિમ જલમાંહી નાંખિયું, તળે જાય હો જલમાં અયગોલ કે; ચોર કઠોર કરમ કરી, જાય નરકે હો તિમ નિપટ નિટોલ' કે. ચોરી૦ ।।૩।। નાઠું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું હો થાપણ કર્યુ જેહ કે; તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઇનું તેહ કે. ચોરી ૫૪ ।। દૂરે અનર્થ સકળ ટળે, મિલે વ્હાલો હો સઘળે જશ થાય કે ; સુરસુખનાં હોયે ભેટણાં, વ્રત ત્રીજું હો હોવે જશ દાય કે. ત્યજી ચોરપણું ચોરટા, હોય દેવતા હો રોહિણીઓ જેમ કે; એ વ્રતથી જસ સુખ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યશું પ્રેમ કે. ૧. અવશ્ય ૨. લોઢાનો ગોળો ૩. અત્યંત ૪. મૂર્ખ. ચોરી૦ ।।૬।। Jain Education International For Private & Personal Use Only ચોરી૦ ।।૨।। ચોરી ।।૫।। www.jainelibrary.org
SR No.004961
Book TitlePaap Padal Pariharo
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy