________________
૨૬. સપ્તતિનીયW I ૨૭. ના-જોત્રયોતિઃ | १८. त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य । १९. अपरा द्वादश-मुहूर्ता वेदनीयस्य । ૨૦. નામ-ગોત્રયોરન્ટ | २१. शेषाणामन्तर्मुहूर्तम् ।
૧૬. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટિ કોટિ. ૧૭. નામકર્મ અને ગોત્ર કર્મની ૨૦ કોટિકોટિ. ૧૮. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ
હોય છે.
૧૯. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત હોય છે. (૧ મુહૂર્ત ઘડી) ૨૦. નામ-ગોત્ર કર્મની જઘન્ય ૮-મુહૂર્ત.
૨૧. બાકીના ચાર ઘાતિ જ્ઞાના૦, દર્શના), મોહ), અને અંતરાય-ની તથા આયુની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે. અ૮
૯૧ તવાર્થ-ઉષા
ત ] Jal Education International Private & Personal use onlyww.jamelibrary.org