SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ • कालादिसापेक्षः बाध्यबाधकभावः ११८७ उभयोस्तत्स्वभावत्वे तत्तत्कालाद्यपेक्षया । ' बाध्यबाधकभावः स्यात्सम्यग् 'न्यायाऽविरोधतः ।। १९ । उभयोरति । उभयोर्देव- पुरुषकारयोः तत्स्वभावत्वे = बाध्य बाधकस्वभावत्वे तेषां तेषां ‍ कालादीनां सहकारिकारणानामपेक्षया (= तत्तत्कालाद्यपेक्षया) बाध्यबाधकभावः = उपघात्योपघातकभावः स्यात्, सम्यग् न्यायस्य = सम्यग्युक्तेः अविरोधतः अविघटनात् (= सम्यग्न्यायाऽविरो धतः) ।। १९ ।। युज्यत इति व्याख्यानं पूर्वाऽपराऽनुसन्धानेन सम्यगाभाति । तत्त्वं तु बहुश्रुतेभ्योऽवसेयम् ।।१७/१८ ।। ननु यत्र मिथोविलक्षणफलदानबद्धकक्षयोः दैव-पुरुषकारयोः प्रत्येकं परेण बाध्यस्वभावत्वं परबाधकस्वभावत्वं च वर्तेते तत्र का गतिः ? इत्याशङ्कामपाकर्तुं योगबिन्दु (यो.बिं.३२९)संवादेनाऽऽह'उभयो 'रिति । दैव- पुरुषकारयोः परस्परं बाध्य - बाधकस्वभावत्वे उपघात्योपघातकस्वभावत्वे स्वीक्रियमाणे सति तेषां तेषां कालादीनां = काल-स्वभाव-नियति-लोकस्थिति-कायस्थित्यादीनां सहकारिकारणानां = त्रसकायावस्था-मनुष्यभवाऽऽर्यदेश-प्रथमसंहनन- सद्गुरु-कल्याणमित्रादियोग-मोक्षगमनकाल- चरमशरीर-क्षपकश्रेण्यारम्भादिकार्यजनने सहकारिणां अपेक्षया उपघात्योपघातकभावः = वध्य-घातकभावः दैव-पुरुषकारयोरित्यनुषज्यते, सम्यग्युक्तेः = समीचीनतर्कस्य अविघटनात् = अबाधात् = अबाधमाश्रित्य = बाधमकृत्वेति यावत् स्यात् । अयमाशयः यथा ऋणधारकं प्रति धनिकः कालक्षेपसहिष्णुः असहिष्णुश्चेति द्विधा भवति तथैव स्वविपाकं प्रति कर्माऽपि द्विधा । एवमुदीर्णस्यानुदीर्णस्य वा कर्मणः कस्यचित् धृति-संहनन-यत्नाद्युपेतेन = = વિશેષાર્થ :- દોરડા ઉપર નાચનાર હોશિયાર નટ પણ પોતાના ખભા ઉપર ચઢીને નાચી શકતો નથી. કુશળ નટને પણ નાચવા માટે દોરડા, વાંસ વગેરેની અપેક્ષા રહે છે. તેમ ગમે તેવું બળવાન કર્મ પોતાની જાતે કર્મનો અનુગ્રહ કે ઉપઘાત કરી ન શકે. પણ પોતાના આશ્રયભૂત જીવમાં પ્રયત્નની અપેક્ષા તેને રહે જ છે. જો જીવ જરાય અવળો પુરુષાર્થ ન કરે તો ગમે તેવા મજબૂત ક્લિષ્ટ કર્મ જીવનું કશું બગાડી ન શકે- એવું અહીં સૂચિત થાય છે. નંદીષેણ મુનિએ વેશ્યાને ત્યાં પોતાની ધનવૃષ્ટિ કરવાની શક્તિનો પરચો દેખાડવા કશોય પુરુષાર્થ ન કર્યો હોત તો નિકાચિત પણ કર્મ ત્યારે તેને સંયમ ભ્રષ્ટ કરી ન શકત. આવી બાબત અહીં આડકતરી રીતે સૂચિત થાય છે. તે જ રીતે કર્મ સારા હોય, બળવાન હોય પણ જીવ જરા પણ તેને અનુરૂપ પુરુષાર્થ ન કરે, અવળો પુરુષાર્થ કરે તો કર્મ પોતાનું સારું પણ ફળ દેખાડી ન શકે. જેમ કે સાવઘાચાર્ય દ્વારા બંધાયેલ તીર્થંકર નામ કર્મ. આ તો એક દિગ્દર્શનમાત્ર છે. આ મુજબ આગળ ઉપર ઘણું ઊંડાણથી વિચારી શકાય છે. (૧૭/૧૮) गाथार्थ ::- ભાગ્ય અને પુરુષાર્થ બન્નેનો બાધ્ય-બાધક સ્વભાવ હોય તો તે - તે કાલાદિની અપેક્ષાએ બાધ્ય-બાધકસ્વભાવ સમ્યગ્યક્તિનો વિરોધ ન આવે તે રીતે સંગત થઇ શકે. (૧૭/૧૯) ટીકાર્થ :- જો ભાગ્ય અને પુરુષાર્થ બન્નેનો એકબીજાથી બાધ્ય-બાધક સ્વભાવ હોય તો તે તે કાળ, ભવિતવ્યતા વગેરે અન્ય સહકારી કારણોની અપેક્ષાએ તે બન્ને વચ્ચે બાધ્ય-બાધકભાવ સાચી યુક્તિનો વિરોધ ન આવે સત્તર્કનું વિઘટન ન થાય તે રીતે સંગત થઇ શકે છે. (૧૭/૧૯) विशेषार्थ ::- ભાગ્ય અને પુરુષાર્થ સમાન ફળને ઉત્પન્ન કરવા તૈયાર થયા હોય તો છઠ્ઠી ગાથામાં १. हस्तादर्शे 'बाध्य' पदं नास्ति । २. हस्तादर्शे 'नाया' इत्यशुद्धः पाठः । ३. 'तेषां' इति एकं पदं मुद्रितप्रतौ नास्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy