SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ १५- सम्यग्दृष्टिद्वात्रिंशिका (પંદરમી બત્રીસીની પ્રસાદી सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽपि सम्यग्दृष्टि: ग्रन्थिभेदेन अनुमीयते . T/૦૧/૨ા (પૃ.૩૦૦૧) સમ્યગ્દર્શનપરિણામરૂપે સમકિતીનું પ્રત્યક્ષ ભાન ન થવા છતાં ગ્રન્થિભેદ દ્વારા તેની અનુમિતિ થાય છે. अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाशः ।।१५/५।। (पृ.१०१२) અન્ય સાંસારિકાદિ ઈચ્છા હોય તે સમયે પણ સમકિતીને ચારિત્રની પ્રબળ ઈચ્છાનો સંસ્કારરૂપે નાશ નથી થતો. पतितस्यापि नामुष्य ग्रन्थिमुल्लङ्ग्य बन्धनम् ।।१५/९।। (पृ.१०१८) સમતિથી ભ્રષ્ટ થયેલા જીવને પણ પ્રન્થિભેદકાલીન કર્મસ્થિતિનું અતિક્રમણ કરીને વધુ કર્મબન્ધ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004941
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 4
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages378
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy