SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ उग्राचाराणामप्यज्ञानिनां गजस्नानम् • द्वात्रिंशिका-३/१६ वदन्ति गृहिणां मध्ये पार्श्वस्थानामवन्द्यताम् । यथाच्छन्दतयात्मानमवन्धं जानते न ते ।।१६।। वदन्तीति । परदोषं पश्यन्ति, स्वदोषं च न पश्यन्तीति महतीयं तेषां कदर्थनेति भावः ।।१६।। ता न चरणपरिणामे एयं असमंजसं इह होइ। आसण्णसिद्धिआणं जीवाणं तहा य भणिअमिणं ।। 6 (पञ्चा. ११/१३-१४-१५) इत्यादि । ततश्चैकाकिविहारमेव प्रशंसन्तो निर्धर्मा एवावगन्तव्याः, तदुक्तं निशीथभाष्ये → एगचरिं मन्नंता सयं च तेसु य पदेसु वटुंता । सगदोसछायणट्ठा केइ पसंसंति णिद्धम्मे ।। (नि.भा.५४४३) इति । पारमार्थिकजिनाज्ञाबाह्यतयोग्राऽऽचाराणामपि मोक्षफलाऽसम्भव एव । एतेन → वद-णियमाणि धरतां सीलाणि तहा तवं च कुव्वंता । परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदति ।। - (स.सा.१५३) इति समयसारवचनमपि व्याख्यातम्, गजस्नानन्यायेन तदीयोग्रचर्याया अपि निष्फलत्वात् । तदुक्तं बृहत्कल्पभाष्ये अपि → जह ण्हाउत्तिण्ण गओ बहुअतरं रेणुयं छुभइ अंगे । सुट्ठ वि उज्जममाणो तह अण्णाणी मलं चिणइ ।। 6 (बृ.क.भा.११४७) इति । किञ्च गुरुकुले निवसतामेव सदुपदेशश्रवणादिजनितसंवेगस्य क्षमादिगुणप्रकर्षस्य सुविहितसहायतया ब्रह्मचर्यगुप्तिविशुद्धेर्गुरुवैयावृत्त्यादिजनितमहानिर्जरालाभस्य च सम्भवात्, तत्त्यागे चैतत्सर्वत्यागेनाऽसंविग्नता स्फुटैव संविग्नत्वाभिमानिनाम् । तदुक्तं निशीथभाष्ये बृहत्कल्पभाष्ये तदनुवादरूपेण च पञ्चाशकेऽपि → णाणस्स होइ भागी थिरयरतो दंसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं ण मुंचंति ।। - (नि.भा.५४५७/बृ.क.भा.५७१३/पञ्चा.११/१६) इति । ततश्चात्राऽर्धवैशसन्यायप्रसरः । यथा कुक्कुटीमांसभोजनकामः तत्सन्ततिकामश्च कश्चिद् यवनः तद्ग्रीवादिकं छित्त्वा भुङ्क्ते तदुदरञ्च सन्तानार्थं स्थापयति तथेमे निर्दोषगोचरीकामिनो गच्छनिर्गता लोकोत्तरद्रव्ययतयो विज्ञेयाः ।।३/१५।। । त्यक्तगुरुकुलानां स्वच्छन्दयतीनां कदर्थनामावेदयति 'वदन्तीति । → उस्सुत्तमायरंतो उस्सूत्तं चेव વિશેષાર્થ :- સમુદાયમાં રહેતાં ક્યારેક વાફકલહ થાય, દોષિત ગોચરી વાપરવી પડે. ઈત્યાદિ દોષથી ડરીને ઝઘડો કર્યા વિના, દોષિત ગોચરી વાપર્યા વિના, સંયમજીવન પાળવાના ઉદેશથી સમુદાયને છોડીને વિચરનારા અગીતાર્થ સાધુઓ હકીક્તમાં તો સમુદાયમાં રહીને જે જ્ઞાન, ધ્યાન, વાચના, ગીતાર્થનું સાન્નિધ્ય, વૈયાવચ્ચ, ગુરુનિશ્રા વગેરે વિશિષ્ટ સાનુબન્ધ લાભો મળી શકે છે તેનાથી વંચિત થાય છે અને સ્ત્રીપરિચય, સ્વચ્છંદતા, લોકસંજ્ઞાપરસ્તતા, બાહ્ય આડંબર વગેરે અનેક દોષોના ભોગ બને છે. ગીતાર્થનિશ્રામાં રહેવાની પ્રધાન જિનાજ્ઞાનો લોપ કરે છે. માટે તેઓ નિર્દોષ ગોચરીચર્યા વગેરે દ્વારા સંવિગ્ન તરીકે દેખાવ ઊભો કરવા છતાં અસંવિગ્ન જ છે, મોક્ષાભિલાષાથી શૂન્ય જ છે. મોક્ષના અવિરુદ્ધ એવા કારણમાં પ્રવૃત્તિ ઉત્સાહથી, સમજણથી કરે તે સંવિગ્ન સાધુ કહેવાય. અને જે સાધુ મોક્ષના વિરુદ્ધ એવા કારણમાં ઉત્સાહથી પ્રવૃત્તિ કરે તે અસંવિગ્ન કહેવાય. માટે સ્વેચ્છાવિહારી સાધુ ઉગ્રવિહારી un छत मसविन छ - मे सिद्ध थाय छे. (३/१५) ગાથાર્થ :- ગૃહસ્થોની હાજરીમાં સ્વચ્છંદી સાધુઓ પાસત્થાઓ વંદનીય નથી'- એમ જણાવે છે. परंतु पोते यथा होवाथी सहनीय छे - अर्बु ता नथी. (3/१६) ટીકાર્ય :- ઉપરની ગાથાનો ભાવ એ છે કે સ્વેચ્છાવિહારી સાધુઓ બીજાના દોષને જુએ છે પરંતુ ગીતાર્થ બન્યા વિના ગીતાર્થનિશ્રાને છોડીને સ્વતંત્ર વિચરવાથી પોતે પણ યથાશ્ચંદી સાધુ બનવાના લીધે १. हस्तादर्श 'न हि' इति पाठः सोऽपि शुद्धः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy