SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધમાં આવતા વિશિષ્ટનામો (બ) અશ્રુત - એક દેવલોકનું નામ. બારમા નંબરનું સ્વર્ગ. અઠ્ઠમ જૈનધર્મ માન્ય એક પ્રકારનું તપ વિશેષ. તેમાં ત્રણ ઉપવાસ લાગલગાટ= એક સાથે કરવાના હોય છે. અતિમુક્તપુષ્પ - માધવીપુખ = મોગરાનું ફૂલ અરિષ્ટપ્રતર પાંચમા બ્રહ્મદેવલોકમાં આવેલું સ્થાન વિશેષ. અરૂણવરદ્વીપ જૈનદર્શનમાન્ય એક દ્વીપનું નામ, જે આ જંબુદ્વીપથી અસંખ્યાત યોજનો પછી આવેલો છે. અરૂણવરસમુદ્ર - અરૂણવરદ્વીપ પછી આવેલો સમુદ્ર. અસુરકુમાર દેવ વિશેષ. ભવનપતિ જાતિના દેવોનો પ્રથમ ભેદ. આકસૂલ અર્થતૂલ. આકડાનું રૂ આણત એક દેવલોકનું નામ. નવમું સ્વર્ગ. આંબિલ જૈનધર્મમાન્ય એક વિશિષ્ટતા. જેમાં લુખો, રસકસ વિનાનો આહાર એક જ વાર લેવામાં આવે છે. આયામ અનાજને બાફીને ઓસાવેલું પાણી. ઓસામણ. આરણ એક દેવલોકનું નામ. ૧૧મું સ્વર્ગ. આશીવિષ(લબ્ધિ) - તપ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિ તે લબ્ધિ. જે વિશિષ્ટ શક્તિ દ્વારા ઉગ્ર ઝેર પણ અસર કરતું નથી તે. ઇિગાલ અંગારા. તેઉકાયના જીવોનો એક પ્રકાર. ઇન્દ્રકવિમાન ઇન્દ્રનું વિમાન ? મુખ્ય વિમાન ? ઇશાન એક દેવલોક વિશેષ. બીજું સ્વર્ગ ઉચ્ચારમાત્રક જૈન સાધુઓનું ઉપકરણ. ઉત્કલિકા ચક્રની માફક જ વાયુ ગોળ ફરે તે. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy