SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત પરિશિષ્ટ-૧૨ ઉપદેશી સંગ્રહ: સ્તવન કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક મરે છે બધા, મથી મથી રે.......કોઈ.... આ મારો દિકરોને, આ મારો બાપ છે, આ મારી ઘરવાળીને, આ મારી વાત છે, મરનારી પાછળ કોઈ, મરતું નથી રે.....કોઈ... Ill જગમાં જનેતાએ, જનમ દીધો પાળી પોષીને, મોટો રે કીધો, પરણ્યા પછી સામું, એની જોતો નથી રે.....કોઈ... રા મનથી માનેલ કે, આ બધાં છે મારાં જાણી લેજે જીવડા, ન તારાં કે મારા સ્વાર્થ વિના પ્રીત કોઈ, કરતું નથી રે....કોઈ... II કંઈક ગયાને વળી, કંઈક જવાના ના કોઈ રહ્યાને ના કોઈ રહેવાના ગયા તેના કાંઈ, સમાચાર નથી રે....કોઈ... ૫૪૫ કેટલું કમાણા ? જિન્દગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો । સમજૂ સમન ને સારણા રે ટેરા દેશ ગયા પરદેશ ગયા ને, ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે |૧|| મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા, ખૂબ કીધા એકઠા નાણા રે રા ઉગ્યાથી આથમ્યા સુધી ધંધાની ઝંખણા .ઉથલાવ્યા આમ તેમ પાના રે ગા ખાધું પીધું ને તમે મોજ બહુ માણી, તૃષ્ણાના પૂરમાં તણાયા રે ॥૪॥ લાવ્યા તા કેટલું ને લઈ જાવા ના કેટલું ? આખરે તો લાકડા ને છાણા રે પી મહાવીરના માર્ગને જેણે નહીં જાણ્યો, સરવાળે મીંડા મુકાણા રે ।।ા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy