SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૨ દરેક જાતના સર્વ પદાર્થો મળે પણ જૈન ધર્મ નહિ મળે. આત્મસ્વરૂપ વિકતાં એ, પ્રગટ મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. દા નવ વખાણ પૂજી સુણે, શુકલ ચતુથી સીમા; પંચમી દિન વાંચે સુણે, હેય વિરોધી નિયમ. 7 એ નહિ પર્વે પંચમી, સર્વ સમાણું ચાવે; ભવભરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. દા શ્રુતકેવલી ચણું સુણી, લહી માનવ અવતાર, શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. પલા શ્રી પર્યુષણનું સ્તવન. સુણજે સાજન સંત, પર્યુષણ આવ્યા રે, તમે પુન્ય કરે પુન્યવંત, ભવિક મન ભાવ્યાં રે, વીર જિણેસર અતિ અલસર, વહાલા મારા પરમેશ્વર એમ બેલે રે; પર્વ માંહે પર્યુષણ મહટાં, અવર ન આવે તસ તેલે રે, પર્યુતુમેરા ( ભ૦ 1 | ચઉપદ માટે જેમ કેસરી માટે, વાય છે ખગમાં ગરૂડ તે કહીએ રે; નદી માટે જેમ ગંગા મહાટી, નગમાં મેરૂ લહીએ રે. પર્યું. 2 ભૂપતિમાં ભરતેસર ભાગ્યે, વાત્ર છે દેવ માંહે સુર-ઈદ્ર રે; તીરથમાં શેત્રુજે રાખે, ગ્રહ ગણમાં જેમ ચંદરે પર્યુષા દશેરા દિવાળી ને વળી હોળી, વાઅખાત્રીજ દીવાસે રે; Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy