SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની રક્ષા માટે સ્ત્ર આત્મા અર્પણ કરે. પ૦૯ હાંરે મારે નવમે દરિસણ અડસઠ મનને ઉદાર જે; દશમે ન વિણયસ દશ વખાણયે રે લોલ. 3 હાંરે મારે અગીઆરમે નમે ચારિત્તસ લે ગસ સત્તર જે, બારમે નમે બંભર્સ નવ ગુણે સહી રે લોલ; હાંરે મારે કિરિયાણું પદ તેરમે વળી પચવીશ જે, ચઉદયે નમે તવસ્સ બાર ગુણે સહી રે લેલ. 4 હરે મારે પંદરમે નમે યમલ્સ અઠ્ઠાવીશ જે, નમે જિણાણું ચઉવીશ ગણશું સેળભે રે લોલ; હાંરે મારે સત્તરમે નામે ચારિત્ત લેગસ સિત્તેર જે, નાણસનો પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. 5 હાંરે મારે ઓગણીરામે નમે સુઅસ વીશ પિસ્તાલીશ, વીશમે નામે તિર્થીક્સ વીસ ભાવશુ રે લોલ; હાંરે મારે તપને મહિમા ચારશે ઉપર વીશ જે, ષડૂ માસે એક એવી પૂરી કીજીએ રે લેલ. 6 હાંરે મારે તપ કરતાં વળી ગણએ દોય હજાર જે, નવકારવાની વિશે સ્થાનક ભાવશું રે લેલ; હાંરે મારે પ્રભાવના સંઘ સાહગ્નિ ઉત્સલ સાર જે, ઉજમણું– વિધિ કીજીએ વિનય લીજીએ રે લોલ. 7 હાંરે મારે તપને મહિમા કહે શ્રી વીર જિનરાય છે, વિસ્તારે ઈમ સંબંધ ગાયમ સ્વામીને રે લોલ; હાંરે મારે તપ કરતાં વળી તીર્થકર પદ હોય , દેવ ગુરુ ઈમ કાંતિ સ્તવન સોહામણો રે લોલ. 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy