SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રદ્ધા અને ચારિત્ર વિનાનું જ્ઞાન નકામુ છે. ઢાળ ૩ જી જગપતિ જિન ચાવીશમા રે લાલ, એ ભાખ્યા અધિકારરે ભવિકજન; શ્રેણિક આદે સહુ મળ્યા રે લાલ; શકિત તણે અનુસાર રે ભવિકજન, ૧ ભાવ ધરીને સાંભળે રે લાલ. દાય વરસ ઢાય માસની રે લાલ, આરાધા ધરી ખંત રે; વિક ઉજમણુ વિધિશુ કરો રે લાલ, ખીજ તે મુકિત મહંત રે. ભ૦ ભાવ મા મિથ્યા રે તારે લાલ, આરાધા ગુણના થાક રે; વિક વીરની વાણી સાંભળી રે લાલ, ઉચ્છરંગ થયા બહુ લાક રે. ભ॰ ભાવ૦ ૩ એણિ બીજે કેઇ તર્યારે લાલ, Jain Education International વળી તરશે કરશે સંગરે; વિક॰ શશિ સિદ્ધિ અનુમાનથીરે લાલ, શૈલ નાગધાર કરે. ભ॰ ભાવ૦ અષાડ શુદિ દશમી દિનેર લાલ, એ ગાયા સ્તવન રસાળરે, ભવિક૦ નવવિજય સુપસાયથી રે લાલ ચતુરને મંગળ માલ રે. ભ૦ ભાવ॰ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy