SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ સંવછરી પ્રતિક્રમણ વિધિસહ બળ, છતું વીર્ય પડ્યું. રૂડાં પંચાંગ ખમાસણું ન દીધાં. વાંદણાંતણું આવર્ત વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપને બેઠા. ઉતાવળું દેવવંદન, પરિક્કમણું કીધું. વીચાર વિષચિઓ અને કોઈ અતિચાર સંવછરી૦૧૬ નાણુઈ અક પઇવય સન્મ સંલેહણ પણ પન્નરકમ્મસુ બારસ તપ વિરિઅ તિગ, ચઉ વીસસવ અઈયારા ૬ ૧ ૧ પડિસિદ્ધાણું કરણેપ્રતિષદ્ધ અભક્ષ્ય, અનંતકાય,બહુબીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સદા નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્રપ્રરૂપણ કીધી, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરતિ, પરંપરિવાદ; માયામૃષાવાદ, મિથ્યાત્વ શલ્ય-એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હોય,દિનકૃત્ય,પ્રતિક્રમણ,વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરૂં જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમધું હોય એ ચિહું પ્રકારમાં અને જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy