________________
३८६
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર જુઆ, શિંગોડા સાહતા મુઆ; દુહવ્યા. રૂડે સ્થાનકે ન મૂક્યા.કીડી મકોડીનાં ઇંડા વિછાં. લીખ ડી. ઉદેહી, કીડી, કોડી, ધીમેલ, કાતરા, ચૂડેલ, પતંગિયાં, દેડકાં, અલસિયાં, ઇયળ, કુતાં, ડાંસ, મસા, બગસરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠયા. માળી હલાવતાં ચલાવતાં પંખી, ચકલા, કારગત ઇંડાં ફેડચાં.અનેરા એકેઢિયાદિક જીવવિણસ્યાચાંગ, દુહવ્યા: કાંઈ હલાવતા ચલાવતાં, પાણી છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં નિદાસપણું કીધું. જીવરક્ષા રૂડી ને કીધી. સંખારા સુકવ્ય, રૂડું ગણું ને કીધું, અણગળ પાણી વાવયું રૂડી જયણું ન કીધી, અણગળપાણીએ ઝીલ્યા,લુગડાં ઘેયાં ખાટલા તાવડે નાખ્યા. ઝાટકયા, જીવાકુલ ભૂમિ લીપી, વાશી ગાર રાખી, દળ), ખાંડગે, લીપણે રૂડી જયણ ન કીધી.આઠમ ચૌદશના નિયમ ભાંગ્યા.ધૂણી કરાવી. પહેલે ચૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિધિઓ અરે. જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ૦૧.
બીજે સ્થલ મૃષાવાદવિરમણ વ્રત પાંચ અતિચા૨; સહસા રહસ્સેદારે
સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું, સ્વદારા મંગભેદ કીધે, અનેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org