SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર પુરિમટ્ટુ, એકાસણું, એઆસણું, નીવિ, આંબિલ પ્રમુખ પચ્ચખાણ પારણું વિસાયુ,બેસતાં નવકાર ન ભણ્યા, ઉડતાં પચ્ચખ્ખાણુ કરવું વિસાયુ .... ગŠસી ભાગ્યું. નીવિ, આંબિલ, ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું વમન હુએ. બાહ્ય તપ વિષચિએ અનેરા જેકાઇ અતિચાર · ચઉમાસી૦ ૧૪. અભ્યંતર તપ-પાયચ્છિત્ત વિષ્ણુએ મન શુદ્દે ગુરુ કન્હે આલેાયણ લીધી નહીં. ગુરુદત્ત પ્રાય ચિત્ત તપ લેખાશુદ્ધે પહોંચાડયા નહી.દેવ, ગુરૂ,સવ, સામી પ્રત્યે વિનય સાચબ્યા નહીં. બાળ, વૃદ્ધ, પ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું,વાચના, પૃચ્છના, ધરાવતના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. ધર્મધ્યાન શુકલધ્યાન ન ચાયાં. આત્ત ધ્યાન રૌદ્રધ્યાન ક્યાયાં. ક ક્ષય નિમિત્તે લેાગસ્સ ક્રેશ, વીસના કાઉસ્સગ્ગ ન કીધા. અભ્ય ંતર તપ વિચિએ અને જે કંઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ. ૧૫. # વીર્યંચારના ત્રણ અતિચાર. અગૃિહિ અલવીરિએ પદવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પેાસહ,દાન, શીલ, તપ, ભાવનાર્દિક ધમ કૃત્યને વિષે મન, વચન, કાયાતણું હતુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy