SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક પ્રતિકમણ વિધિસહ ૧૮૭ પર–પરિવાદ, માયા મૃષાવાદ, મિથ્યાત્વા એ અઢાર પોપનિક કીધાં, કરાવ્યાં, અનુમધાં હાય; દિનકૃત્ય પ્રતિકમણ,વિનય,વૈયાવચ્ચ ન કીધાં.અને જે કાંઈ વીતરાગની આશા-વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુમાઁ હેય, ૧ ચિહું પ્રકારમાંહે અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ, ભાદર જાણતા અજાણતા હુએ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકડ. (૧૩) શ્રાવકના–પી-(ચામાસી–સંવછરી) અતિચાર સમાપ્ત ૧. પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું. ૨ કરવા ચોગ્ય અનુષ્ઠાનનું ન કરવું. ૩ વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી અને ૪ વિપરીત પ્રરૂપણ કરવી એ ચાર પ્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy