SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક પ્રતિક્રમણ વિધિસહ ૧૭૭ અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. (૫) છ દિમ્ પરિમાણ વ્રત પાંચ અતિચાર છે ગમગુસ્સ ઉપરિમાણે ઉર્વ-દિશિ, અધોદિશિ, તિર્યંગદિશિએ જાવા આવવા તણું નિયમ લઈ ભાંગ્યાં, અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા, પાઠવણ આઘી પાછી મોકલી,વહાણ-વ્યવસાય કીધો,વર્ષાકાલે ગામતરૂં કીધું ભૂમિકા એક ગમા સંક્ષેપી,બીજી મા વધારી છે. છઠે દિગ-પરિમાણવ્રત વિષઈએ અનેરા જે કાઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્ક. (૬) સાતમે ભેગપભોગ-વિરમણવ્રતે ભેજન આ. શ્રયી પાંચ અતિચાર અને કર્મ હુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર સચિત્તે પડિબદ્ધ. સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું ! અપકુવાહાર, દુપટ્વાહાર, તુછૌષધિતણું ભક્ષણ કીધુ. એલા, ઉંબી, પપાપડી ખાધાં. સચિત્ત-દશ્વવિગઈ-વાહ-તંબેલ વO-કુમુમસુવાહણ-સાયણ-વિલેણ,ખંભદિસિન્હાણુભત્તસુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy