SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક પ્રતિકમણુ વિધિસહ ૧૭૧ લેથું હલાવ્યુ, અણુયુ જે ખેડા એઅષ્ટપ્રવચન માતા તે, સાધુતણે અમે સદૈવ અને શ્રાવકતણે ધર્મ સામાયિક પાસડ લીધે,ફરી ગેરે પાળ્યાં નહી, ખંડણી વિરાધના હુઇ, ચારિત્રાચાર ત વિષઇએ અને જે કંઈ અતિચાર,પક્ષ દિવસમાંહે સૂક્ષ્મ બાદર વ્યણતાં અ જાણતાં હુએ હૈય, તે સદ્ધિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુક્કડ, (૩) વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ ખાર વ્રત, સમ્યક્ત્વતણા પાંચ અતિચાર !! સેકા કખ વિગિચ્છા॰ ॥ શકા-શ્રી અરિહંતતણા અળ,અતિશય, જ્ઞાનલક્ષ્મી,ગાંભીર્યાદિક ગુણ,શાશ્વતીપ્રતિમા,ચારિત્રિયાનાં ચારિત્ર,શ્રી જિન-વચન તણા સ ંદેહ કીધે, આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગાગા, આસપાલ,પાદરદેવતા,ગેાત્રદેવતા,ગ્રહપૂજા, વિનાયક, હનુમ ત,સુગ્રીવ,વાલી,નાહ,ઇત્યેવમાદિક દેશ,નગર, ગામ, ગાત્ર,નગરી,જીજીઆ,દેવ,દેહરાના પ્રભાવદેખી રાગ આતંક કષ્ટ આવ્યે હિલેાક પરલેાકાથે પૂજ્ગ્યા, માન્યા,સિદ્ધ વિનાયક જીરાઊલાને માન્યુ -ઇન્ગ્યુ, મૌદ્ધ-સાંખ્યાદિક સન્યાસી,ભરડા,ભગત,લિંગિયા, જોગીયા, જોગી,દરવેશ, અનેરા દર્શનીયા તણેા કષ્ટ, મત્ર,ચમત્કારદેખી,પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, માઘા, કુશાસ્ત્ર શીખ્યાં,સાંભળ્યાં, શ્રાદ્ધ, સંવત્સર, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy