SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિક પ્રતિકમણ વિધિ ૧૨૭ ઈચછાકારેણ સંદિસહ ભગવન! સઝાય સંદિસાહું ? ” કહી, (ઉપર પ્રમાણે બીજું ખમાસમણ દઈ) ઈચ્છાક રેણ સંદિસહ ભગવદ્ ! સક્ઝાય કરું ? ઈચ્છ' ” કહી નીચે બેસી, એક નવકાર ગણી કઈ પણ એક સઝાય અથવા નીચેની સઝાય કહેવી. નમે અરિહંતાણું,નમો સિદ્ધાણું,નમો આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમેલોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારે,સવપાવપણાસણ,મંગલાણું ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. સઝાય ગમે તે કહેવી અથવા નીચે પ્રમાણે કહેવી. (સામાયિક ફલ તથા પ્રતિક્રમણ સ્વરૂપ દર્શક સજઝાય) કર પરિકમણું ભાવશું, દોય ઘડીશુભ દયાન લાલરે; પરભવ જાતાં જીવને, સંબલ સાચું જાણલાલરે.ક૨૦૧ શ્રી વીરમુખે એમ ઉચરે, શ્રેણિકરાય પ્રત્યે જાણ લાલરે; લાખ પડીસેના તણું દીયે દિન પ્રત્યે દાન લાલરે કર૦૨ લાખ વરસ લાગે તેવળી,એમ દીયે દિવ્ય અપાર લાલરે; એક સામાચિકને તોલે ન આવે તેહુ લગા લાલરે કર૦૩ સામાયિક ચઉત્રિસલ્યભલું,વંદન દય દોય વાર લાલરે; વ્રત સંભારે આપણાં, તેભવને નિવાર લાલરેક૦૪ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચખાણ સૂ છું વિચાર લાલરે; દય સજઝાયતે વળી,ટાળા ટાળો અતિચાર લાલરે કપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy