SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પત્તાણું, નમો જિર્ણ જિઅભયાણું. (૯). જે આ અઈઆ સિદ્ધા.જે વિસ્તૃતિ ગયે કાલે; સંપાઈ આ વક્માણ, સ તિવિહેણ વંદામિ. (૧૦). પછી “નમોલ્ડસિદ્ધાચાપાધ્યાય સર્વસાધલ્ય?” કડી, કેઈ પણ પૂર્ય-વિરચિત) સ્તવન કહેવું; અથવા નીચે પ્રમાણે કહેવું.) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયારે સુણતાં શ્રવણે અમીઝરે,મારી નિર્મળ થાયે કાયારે ગિ. તુમ ગુણ ગણ ગંગા-જળ,હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરૂ, નિશદિન તેરા ગુણ ગાઉંરે-ગિ. ઝીલ્યા જે ગંગા-જળ, તે છલર-જળ નવિ પેસે રે; જે માલતી કુલે મહિયા તે બાવળ જઈનવિ બેસેરે-ગિ. એમ અમે તુમ ગુણગેડશું, રંગે રામ્યાને વળી માચ્યારેક તે કેમ પર સુર આદરે? જે પર-નારી વશ રાચ્યારે-ગિ. તું ગતિ તું મતિ આશરતું આલંબન મુજ પ્યારેરે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારે રેગિ. (પછી, “વરકનક’ સૂત્રથી ૧૭૦ જિનને વંદન કરવું) વરકનકશખવિદ્રમ-મરકતઘનનિભે વિગત મેહમઃ સપ્તતિશત જિનાનાં, સર્વાભરપૂજિત વંદે. ૧. ભગવાનાદિવંદન. ઈચ્છામિ ખમાસમણે ! વંદિઉં, જાવણિજજાએ નિસીહિઆએ મથએણ વંદાર્મિ. “ભગવાનહ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy