SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ शरीरनगरीराज्ये-ऽभिषिक्तो वीर्यभूपतिः। यावत् स राजते राजा, तावत् सौख्यं निरन्तरम् ॥१३७॥ બ્રહ્મચર્યના પાલનને પ્રભાવ--- ભલે દેહરૂપી નગરીના રાજયને વિષે અભિષેક કરાયેલે વીર્યરૂપ રાજા જ્યાં સુધી રાજા તરીકે બિરાજે છે, ત્યાં સુધી નિરંતર સુખ છે.” ૧૩૭ समर्थं सर्वथा भो भो, शीलं तद्रक्षणे मतम् । रक्षयित्वा ततः शीलं, रक्षणीयः स भूपतिः ॥१३८॥ વીર્યના રક્ષણ માટે શીલનું પાલન –“હે ભવ્ય ! તે (વીર્યનું રક્ષણ કરવામાં શીળ સર્વથા સમર્થ ગણાય છે, તેથી કરીને શીળનું રક્ષણ કરી તે ( વીર્ય) નૃપતિને બચાવે જોઈએ.”- ૧૬૮ ये तु शीलात् परिभ्रष्टाः, क्षयादिरोगधारिणः । दुःखिनः स्युरमुत्रात्र, लोकदृष्टयाऽप्यधस्कृताः ॥१३९॥ શીલભટ્ટની વિડબનાઓ– લે – “આ શીલથી ભ્રષ્ટ થાય છે, તેઓ ક્ષય વગેરે ભયંકર રોગથી પ્રસ્ત તેમજ આ લેકમાં તથા પરલેકમાં દુખી અને લેકની દૃષ્ટિએ પણ તિરરકારને પાત્ર બને છે. ”—૧૩૯ 1 સરખા અર્થદીપિકાના ૮૪ મા પત્રમાં ટોચણરૂપે આપેલું પદ્ય – લw: હેર: છ ફૂછ, મિર્ઝાનિસ્ત્રા : ! rfજમાવસ્થાપિ, માથાના જ ! ”—અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy