SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક | સાનુવાદ ૧૪પ અર્થાત્ દેહધારી (જી)ને દુર્ગતિ અને પાપથી ઉદ્ધાર કરનાર ધર્મ કહેવાય છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર પ્રકારના સંસારના વિસ્તારને હરના એ ધર્મ દાન વગેરે બેથી ચાર જાતનો છે. सोऽपि चतुर्विधः प्रोक्तो, विरागिभिर्जिनेश्वरैः । दान-शील-तपो-भावै- गुद्रारकरो नृणाम् ॥ १०९ ॥ ધર્મના ચાર પ્રકાર– પ્લે –“વિતરાગ જિનેરોએ માનવોને સત્વર ઉદ્ધાર કરનારા તે (વર્મ) ને પણ દાન, શીળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ક છે.”—૧૦૯ दानं दुर्गतिहारि स्याद्र, दानं सद्गतिदायकम् । सर्वे आदानमिच्छन्ति, दानं तु विरला जनाः ॥ ११० ॥ દાનથી લાભ– બલે “દાન ને દુર્ગતિને હરનારૂં છે અને સુગતિને આપનારું છે. સર્વે મનુષ્ય લેવાની ઇચ્છા રાખે છે; પરંતુ આપવાની તે વિરલા જ ઇચ્છા રાખે છે–એવી ઈચ્છા રાખનાર તે કઇક જ છે.”—૧૧૦ दा दाने धातुराख्याति, दा तत्र नैव दुर्गतिः। एवं तु दानसंयोगाद्, दानाद दुर्गतिर्वार्यते ॥ १११॥ દાનથી દુર્ગતિનું નિકન્દન લો. “દાન અર્થવાળો ' ધાતુ કહે છે કે જયાં દા’ હોય ત્યાં દુર્ગતિ નથી. એવી રીતે ? અને “ન' ના સંગથી બનેલા દાનથી દુર્ગતિનું નિવારણ થાય છે.”–111 पवृक्षमहिष्यादे-ददत एव वर्धनम् । अन्यथा क्षय एवास्ति, तस्माद् दानं प्रशस्यते ॥ ११२॥ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy