SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ભૂમિકા. તમના ચાતુર્માસ દરમ્યાન તેમણે તેઓના આક્રમણથી પીરેજ સુલતાન (પરેજશાહ)નું કેવી રીતે વિજય-ચન્દ્ર દ્વારા રક્ષણ કર્યું એ વાત, અન્યદા ગુજરાતમાં જવાની ઈચ્છાવાળા આ સુલતાનની સાથે જતાં સૂરિજીએ વટ વૃક્ષને પોતાની સાથે કેવી રીતે ચલાવ્યો તેમજ સુલતાનને વન્દન કરાવીને સ્વસ્થાને પહોંચાડ્યો એ હકીકત, મરુસ્થલીમાં નિર્ધનતાને નિવાસ જઈ ત્યાંના પ્રત્યેક પુરુષને તેમણે પાંચ દિવ્ય વસ્ત્રો અને પ્રત્યેક પ્રમદાને બે સુવર્ણ ટંક અને સાડી આપી એ બીના, ત્યાર બાદ જેઘરા નગરમાં તપાગચ્છીય શ્રીસેમપ્રભસૂરિ સાથે તેમને સમાગમ, વિદ્યાબળથી ઉંદરનું આકર્ષણ અને રેલી સાધુની સિક્કિકા (૧)ની પુનઃ પ્રાપ્તિ ઇત્યાદિ ચમત્કાર, સુલતાન સાથે શત્રુંજય ગિરિની યાત્રા કરતી વેળાએ રાયણના ઝાડમાંથી દૂધની વૃષ્ટિ તથા તેવી રીતે ગિરિનાર ગિરિની પણ યાત્રા કરી તેમનું ગિનીપુરમાં આગમન, ત્યાં સુલતાનની ટોપી એક વિદ્યાસિદ્ધ અદ્ધર ઉડાવી તેને રજોહરણ વડે ભૂમિ ઉપર આણીને તથા બીજે દિવસે જળપૂર્ણ ઘટ જે ઊંચે જઈ રહ્યો હતે તેના કકડા કરી નાંખ્યા પરંતુ પાણીને મન્ચ વડે સ્તભિત કરી રાખ્યું ઈત્યાદિ આશ્ચર્યજનક ઘટના. અંતમાં સૂરિજીને ઉદ્દેશીને એમ કહ્યું છે કે – " इत्यादिनानाप्रवरप्रभावना-भरैः सुरत्राणमपि व्यबूबुधत् । स्तोत्राणि यः सप्तशतीमितानि च, ग्रन्थांश्च जग्रन्थ बहूपकारिणः ॥ ४९॥" દક્ષિણવિહારી મુનિરત્ન શ્રીઅમરવિજયના જ્ઞાનભંડારની શ્રીપાદલિપ્તસૂરિકૃત ચાર ગાથાના શ્રીવીર-સ્તવની અવચૂરિની પ્રતિના નિમ્નલિખિત इति श्रीजिनप्रभसूरिभिः संवत् १३८० वर्षे कृतायाः श्रीवीरस्तववृत्तेः संक्षिप्ताऽवरिः” –ઉલ્લેખ ઉપરથી જણાય છે કે આ સૂરિવરે શ્રી વીરસ્તવની વૃત્તિ રચી હેવી જોઈએ. ચુનીજીના ભંડારની ગુણસ્થાનપ્રકરણટીકાની હસ્તલિખિત પ્રતિના અંતમાંના નીચે મુજબના ઉલેખમાં જે જિનપ્રભ નામ નજરે પડે છે, તે પ્રસ્તુત શ્રીજિનપ્રભસૂરિ હોય તે તેમની શિષ્ય-પરંપરા વિ. સં. ૧૬૩૧ સુધી તે ચાલી આવી હતી એમ ભાસે છે. ___संवत् १६३१ वर्षे ज्येष्ठ वदि १२ बुधदिने सिद्धियोगे लिषि(खि)तं श्रीखरतरगच्छे जिनप्रभसूरिसन्ताने वा. श्रीश्री २ भारतीचंद तत्सि(च्छि )ध्य लि. भानुतिलक ॥" અત્ર એમના સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરતાં તેમને સવિનય પ્રણામ કરતે હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. આ પ્રમાણે ભૂમિકા પૂર્ણ થાય તે પૂર્વે, યમકમય કાળેથી કશે લાભ નથી, એ ખાલી કાલક્ષેપ છે, એમાં શબ્દ-રમત સિવાય કશું નથી, વગેરે ઉદ્દગારો કાઢી કેટલાક સુજ્ઞ જ આવાં કાવ્યને અધમ” ગણવા ઉશ્કેરાઈ જાય છે, તેમનું સવિનય ધ્યાન ખેંચવા માટે નિમ્નલિખિત નિવેદન કરવું હું ઉચિત સમજુ છું. ચમકને પ્રગ– યમકબદ્ધ કાવ્ય પરત્વે શ્રીકટકૃત કાવ્યાલંકારના શ્રીનમિસાધુકૃત ટિપણુ (પૃ. ૩૫)માં એ ઉલ્લેખ છે કે યમક, શૈલેષ અને ચિત્રોને રસમય-ખાસ કરીને શૃંગાર અને કરૂણ ૨રામય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy