SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. મંદાગિાર ભાગલપુર જંક્શનથી ખી. એમ. બ્રાંચ રેલ્વે રસ્તે લગભગ ૨૫ માઈલ દૂર ‘મંદારહિલ' નામનુ સ્ટેશન છે. ગામનું નામ ખાંસી છે. < સ્ટેશનથી એ માઈલ દૂર સામાન્ય ચડાવવાળા મંદારગિરિ' નામના પહાડ છે. તેની ઉપર શ્રીવાસુપૂજ્ય ભગવાનનુ માક્ષ કલ્યાણક થયેલું છે. ચંપાપુરીના વિસ્તાર અહીં સુધી ગણાય છે. આ ગિરિ ઉપર વાસુપૂજ્ય ભગવાનનાં એ જિનાલયે ઊભાં છે અને નિર્વાંગ કલ્યાણકની સ્થાપના રૂપે ચરણપાદુ માએ વગેરે વિરાજમાન કરેલું છે. આ ગિરિ ઉપર સત્ર કાળઘેરી છગુ તાના ઓછાયા ઊતરેલા જોવાય છે. -- અઢારમા સૈકાના યાત્રી શ્રીસોભાગ્યવિજયજી કહે છે: “ચંપાથી દક્ષિણુ સાર હૈ, ગિરિ મચ્છુદા નામ મદાર રે; કાશ સેાલ કહે તે ઢાંમિ રે, તિહાં મુક્તિ વાસુપૂજ્યસ્વામી રે. પ્રતિમા પગલાં મહિવાય રે, પણિ યાત્રા થાડા જાય રે; એહવી વાંણી વિખ્યાત રે, કહે` લેાક તે દેશી વાત ૨. તે તીરથભૂમિ નિહાર રે. ” આ કથન ઉપરથી જણાય છે કે અઢારમી શતાબ્દી સુધી આ શ્વેતાંબર જૈનેત્તુ તી હેતુ, યાત્રીએ આછા જતા તેથી જ એ તીર્થની યાત્રા કરવાની પ્રેરણા કરે છે પરંતુ હાલમાં આ પહાડ ટ્વિગખર જૈનાએ ખરીદી લીધાનું સંભળાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy