SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખર નાથની, છવ્વીસમી શ્રી અજિતનાથની, સત્તાવીસમી શ્રીનેમિનાથની અને અઠ્ઠાવીસમી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂકે છે. છેલી ટૂંક જળમંદિરથી દેઢ માઈલ દૂર છે. આ કે ૮૦ પગથિયાં ચડ્યા પછી દરવાજે આવે છે. આને “મેઘાઉંબર ટૂંક' કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની નિર્વાણભૂમિ તે આ સ્થળ મનાય છે. ગિરિરાજ ઉપર શ્રી ચંદ્રપ્રભુની ટૂંક અને આ મેવાકંબર ટૂંક સામસામે પૂર્વ-પશ્ચિમમાં ઊંચામાં ઊંચાં શિખરે ઉપર આવેલી છે. તેમાં મેઘાડંબર ટૂંકનું શિખર સૌથી ઊંચું છે. જાણે વાદળથી સદા વાત કરતી હોય અને દરથી યાત્રીઓને આમંત્રી રહી હોય એવી એ દેખાય છે. અહીં ઊભા રહીને બધી દેરીઓનાં દર્શન થાય છે. - અહીંથી નીચે ઊતરતાં સરકારી ઠાક-બંગલે આવે છે. આ સ્થળે બે માર્ગે ફંટાય છે. એક રસ્તો મધુવન જાય છે અને બીજે રસ્તે નીમીયા ઘાટના ડાકબંગલા પાસે થઈને સીધે ઈસરી તમ્ફ જાય છે. આ રીતે એકદાર કે લેમિયા વિના જઈ શકાતું નથી. મધુવનના રસ્તે સીતાનાળા અને ગંધર્વનાળા પાસે થઈને પાછા આવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy