SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ દાન શીયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; ક્રોધ માના માયા લેભ, એ વિનાશ સર્જનહાર. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન અંતરજામી સુણ અલસર મહિમા ત્રિજગ તમારે; સાંભળીને હું આ તીરે, જન્મ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે. સેવક-૧ સહકના મનવાંછિત પશે, ચિંતા સહુની ચૂરે; એહવું બિરૂદ છે રાજ કુમારૂં, કેમ રાખે છે દરે? સેવક૦૨ સેવકને વલવલતે દેખી, મનમાં હેર ન ધરશો? કરૂણાસાગર કેમ કહેવાશે ? જે ઉપગાર ન કરશે. સેવક૭૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે, ધું આડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતી જે. સેવક ૦૪ શ્રી શંખેશ્વર મંડણ સાહિબ, વિનતડી અવધારે; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારે.સેવકલ્પ વધાઈ ઓચ્છવ રંગ વધામણાં, પ્રભુ પાર્શ્વને નામે, કલ્યાણક ઉત્સવ કી, ચઢતે પરીણામે, ઓચ્છવ (૧) શત્ વર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી, તુમપદ સેવા ભક્તિમાં નવી, રાખું રે ખામી ઓચ્છવ (૨) સાચી ભક્તિ સાહિબા, રીઝ એક વેળા, શ્રી શુભવીર હવે સદા, મનવાંછિત મેળા, ઓચ્છવ. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy