SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આવ નહિ આદર નહિ, નહિ ને મેં નેહ, ઉસ ઘર કછુ ને જાઈએ, કંચન વરસે મેહ, અને ઉપર શ્રી શાન્તિનાથજીનું મંદિર. આની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી જિનસમુદ્રસૂરિજી તથા જિનમાણિકયસૂરિજી છે. ૫ શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર - આ મંદિર ત્રણ ખંડનું ઉત્તમ કારીગરીવાળું વિશાળ છે. આ ચતુર્મુખ વિહાર કહેવાય છે. ત્રણે ખંડમાં દરેક દિશામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની એક એક મૂર્તિ છે. ૬ શીતળનાથજીનું મંદિર આ મંદિરમાં મૂળનાયક શ્રી શાતિનાથજી છે. અહીં પહેલાં a૧૪ પ્રતિમાઓ હતી. આ મંદિર બહુ જ રોનકદાર અને દર્શનીય છે. ૭ શ્રી ગષભદેવજીનું મંદિર ચેપડા ગેત્રીય શેઠ ધન્નાશાહ એસવાળે આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરનું બીજું નામ “ગણધર વસહી' પણ છે. ૮ શ્રી મહાવીરસ્વામીનું મંદિર આ મંદિર રાજમહેલની પાસે છે. બરઢીયા ગોત્રીય ઓસવાળ શેઠ દીપાએ આ મંદિર બનાવરાવ્યું છે. શહેશ્માં શ્રી સુપાર્શ્વનાથજી અને શ્રી વિમળનાથજીનાં એમ બે મંદિરો છે. શહેરમાં છ ઘર–મંદિર છે. ત્રણ ઉપાશ્રય છે. બહાર દાદાવાડી છે. આ મંદિરમાં કુલ ૭૨૮૧ મૂર્તિઓ છે. જેસલમેરમાં મહાન તપસ્વી શ્રી આણંદવિમળમૂરિજીના વિદ્વાન શિષ્ય બાલબ્રહ્મચારી, આજીવન છઠ્ઠની તપસ્યા કરી પારણે આયંબિલ તપ કરનાર મહાતપસ્વી મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગરજી પધાર્યા હતા. મુસલમાની હુમલાઓથી શાસ્ત્રરૂપી રત્નગ્રંથને બચાવી લેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy