SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ટદા ટેક ન છોડિયે, ધર્મ ધ્યાન એ રીત; કામદેવ ટેકે કરી, દેવે પરીક્ષા દીઠ. સુરધામ; નિજ જસભર સુરક્ષિત જગન હસ્ય ઉદ્દામ; એ પંચમ સુહણે છે ડું શશધર દેખે, નિકલંક હું થાઉ તુજ સુત સંગ વિશે. ૫. કુવલયે મુજ દેશે શમ ચંદ્રાતચુત, હવે સપ્તમે દિનકર મિથ્યા તિમિર વિમુક્ત, ભવિ કમલ વિકાસે માનું કહે પુષ્પદંત, તુમ સુત પરે અમ નિત્ય ઉદય પભણંત. ૬, કુલદવજ તુમ નંદન ધર્મદેવજે સહિત, સવિ ત્રિભુવન માંહે એહી જ એક મહંત; ઈમ અદમ સુહણે ભવિકને ભાવ જણાવે; હવે નવમે કુંભે સુપને એમ કહાવે. ૭. જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મ મહાપ્રસાદ, તસ શિખરે ઠવશે આતમ નહિં વિખવાદ, દશમે પમ સરવર સુકૃત કજ પદ ઠાવે, એ પાવન કરશે જ્ઞાનાંજલિ મંગલ ભાવે. ૮. તુજ સુતગુણરયણે ગંભીરે સુગુણ મરેઠે; થયે જાણે સેવે ખીર સમુદ્ર જ મીઠે, તેહ ભણું મુજની હાજ તનુ પરિભેગ, એકાદશ સુહણે માનું એ વિનતિ વેગ. ૯. વળી ભુવન વિમાનાદિક ચઉ દેવનિકાય. સેવિત એ હશે પાસે સુર સમુ. દાંય; બારમે એ જાણે, તેરમે ૩ણને રાશિ, ધન કંચન દેઈ કરશે ત્રિગડેવાસી. ૧૦. જ્ઞાનાદિક ગુણમણિ દેશ ભવિને એહ, વરવારિકા ઘષિ પૂરવ પરે ગુણગેહ, નિજકર્મ ઇંઘણને ધ્યાના નલટું જ્વાલી, નિજ આતમ નિર્મળ કંચનપરે અજુવાળી. ૧૧. નિર્ધમ અગ્નિસમ ભવિસોવન કરી શુદ્ધ, ચૌદસમે સુહણે અષ્ટ કર્મક્ષયે સિદ્ધ; ચૌદરાજની ઉપર કરશે જે અહિઠણ. તેહ ભણિ સંપૂરણ ચૌદ સુપન મંડા. ૧૨. ગુણલક્ષણ લક્ષિત અતિ સુંદર આકાર. જિન માતા ચૌદે દેખે સુપન ઉદાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy