SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઘડી ઘડી કરતાં દિન ગયા, દિન દિન ગણતાં માસ; માસે વરસે વહી ગયા, જાગી કરો તપાસ. ૨ સૌરીપુર–આગ્રાથીથી ૪૦ માઈલ દૂર અફાટ જંગલમાં આવેલું છે. મોટરબસ ચાર્જ માથાદીઠ રૂ. ૨) લાગે છે. છેલ્લા ચાર માઈલનો માર્ગ તદ્દન ખરાબ કાતરાની વચમાં થઈ જતો હોવાથી ભૂલામણવાળે છે. એ કરતાં આગ્રાથી શીકાહાબાદ (E. I. Ry.) ઉતરી, ત્યાંથી ૧૨ માઈલ ગાડામાં કે પગે ચાલતા જવું સારું છે. વળી આગ્રાથી બ્રાહવા સ્ટેશન જઈ ત્યાંથી ૭ માઈલ ચાલી નાખવું ફતેપુર સીક્રીથી આ સ્થાન ૧૪ માઈલ છે, જવા સારુ વાહન મળે છે. બસના ભાગે લગભગ અધો ઉપરાંત ગયા બાદ એક ગોળાકાર ટેકરાઓ વચ્ચે થઈને માગ ફુટે છે. ત્યાંનું દશ્ય કોઈ જુદા જ તરંગો પ્રગટાવે છે. પછી તો છૂટાછવાયા ઝુંપડા તેમજ નાની મોટી દોરીઓ એવી રીતે વિખરાયેલાં છે. કે જરૂર ભૂલાથારમાં પડી જવાય. બે જગ્યાએ મોટર લાઈસન્સની તપાસ થાય છે. આખરે અરણ્યમાં મંગળધામ સમું નવીન મંદિર નજરે પડે જુન. ધર્મશાળા પણ પાસે જ છે. આ ભૂમિ પર પૂર્વે સમુદ્રવિજ્ય આદિ દશાણેએ રાજ્ય કરેલું. ભગવાન અરિષ્ટનેમિના ચ્યવન-જન્મરૂ૫ બે કલ્યાણકો અહીં જ થયેલાં. અહીંની કામિનીઓ વસુદેવને રૂપ પાછળ ગાંડી બની ઘરકામ ભૂલી જતી. મથુરામાં કંસવધ થયા બાદ પ્રતિવાસુદેવ જરાસંધના ભયથી જ આ માતૃભૂમિને છેલ્લી વિદાય દઈ યાદવોને ગુજરાત તરફ કદમ કરવા પડેલા. મહાભારતના કાળની આ વાતો યાદ તો આવે જ, પણ આજે એમાંનું શું દેખાય ? “શહેર હશે તે ગામડાને ગામ ત્યાં સ્મશાન ” આટલું અવલંબન ન હોત તો આ ધરતી પર પગ મૂકવાનું કોને મન થાત ? ઊંચા પ્રાસાદમાં પ્રભુશ્રી નેમિનાથની સુંદર પ્રતિમા બિરાજે છે. હીરવિજયસૂરિના ને દાદાજીના ચરણ પણ છે. થોડા ચઢાવ ઉપર દેવાલય હોવાથી ઠીક રમણિય લાગે છે. વાસણ કુસણ મળી શકે છે. સીધું સામાન સાથે રાખવું. આગ્રામાં મોતીકટરામાં * શ્વેતાંબર જૈન” પત્રના સમ્પાદક શ્રી જવાહરલાલ લેઢાને મળવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy