SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્રોત 'एए गंथे विउक्कम्म, एगे समणमाहणा । અવાળતા વિકસ્તિતા, સત્તા હ્રામહિઁ માળવા ।।।।' ‘(પ્રભુએ આ પૂર્વે કહેલી) આ વાતોને છોડીને, પરમાર્થતા અજાણ એવા કેટલાક (બૌદ્ધાદિ) શ્રમણો અને (બૃહસ્પતિ મતાનુયાયી-નાસ્તિક) બ્રાહ્મણો વિવિધ પ્રકારના ગાઢ મતાગ્રહમાં બંધાય છે અને (આથી) એ માનવો (કામભોગાદિ) ઈચ્છાઓ કરી-કરીને (કર્મ વગેરેનાં) બંધનથી બંધાય છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy