SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ - આકાધનામાંતિથિનું મહત્ત્વ - વિ.સં. ૨૦૫૮, અષાઢ વદ-૬, મંગળવાર, તા. ૩૦-૭-૦૨. સાચોરી ભવન, પાલીતાણા • અધ્યયન પૂર્વેની કાળજી : • નક્ષત્રોની અધ્યયન પર અસર : • ધર્મારાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ અનિવાર્ય : • તિથિ પણ કાળનો એક ભાગ છે : • રોજીંદા વ્યવહારમાં તિથિની આવશ્યકતા : • સૂર્યોદયકાલીન તિથિ પ્રમાણ : • દધિક તિથિ ન કરીએ તો ચાર મોટા દોષ લાગે? મનનો ઉછાળો ભાવ નથી, જિનાજ્ઞાનુસારી પરિણામ જ ભાવ છે : • વૃદ્ધિ અને ક્ષયમાં અપવાદ નિયમ : - તિથિની ક્ષય-વૃદ્ધિ એટલે શું?: • અમારો કરેલો અર્થ સાચો છે કે ખોટો છે તે જાણવાની માપપટ્ટી: • પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના પ્રમાણો : • કઈ પરંપરા પ્રમાણ અને આદરવા લાયક ? મોટી તિથિની જેમ મોટા મહિના : • દિવસ એક, આરાધના બે હોઈ શકે ? • તો આ બધી ભાંજગડ ભગવાને જ કરી એમ માનવું પડે : • સમતાથી સત્ય પ્રરૂપે તેને ક્યારેય પાપ ન લાગે : • તિથિઃ સામાચારી કે સિદ્ધાંત ? બધી સામાચારી પરિવર્તનશીલ ન હોય ? • શ્રી કાલિકસૂરિજીનો ફેરફાર શાસ્ત્રીય હતો, મરજી મુજબનો નહિં. • સામાચારી પણ શાસ્ત્રથી બંધાયેલી છે: . સંઘની શાંતિ માટે શું કરાય? વિષય : તિથિઃ પ્રશ્ન અને ઉત્તર. આગમના અધ્યયન માટે આલોચના, વિનીત વગેરે આઠ બાબતોની જરૂરિયાત ઉપર ભાર અપાયેલ છે, એમાં કાળની શુદ્ધિ પણ અનિવાર્ય બતાવેલ છે.તિથિનિર્ણય કરવો એ કાળની શુદ્ધિ સાધવા માટે એક જરૂરી અંગ છે. આ પ્રવચનમાં કઈ તિથિમાં આગમ અધ્યયન કરવું - ન કરવું એ વાતના અનુસંધાનમાં તિથિ એટલે શું? ઔદયિક તિથિ વ્યવસ્થા, તિથિનો ક્ષય અને અને તિથિની વૃદ્ધિ વખતે શું કરવું, વગેરે બાબતોનું શાસ્ત્રાધારે વિશદ બયાન આપવામાં આવ્યું છે. શ્રીસંઘના અલ્પપુણ્યોદયે વર્તમાનમાં વિવાદનો વિષય બનેલા તિથિ-પ્રશ્નનો શાસ્ત્રાધારે સર્વસંમત ઉકેલ કઈ રીતે લાવી શકાય ? તિથિપ્રશ્નમાં સિદ્ધાંત અને સામાચારી કયાં કયાં ? કેટલા અંશે ? વગેરે અનેક બાબતો પર અહીં ખૂબ જ ઉક્તિ અને યુક્તિસંગત રજુઆત કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy