SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ િશ્રી બૃહદ જૈન થોક સંગ્રહ Sો ૪૬. ખંડા જોયણ) Sો જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો અધિકાર ખંડા જોયણ વાસા, પવ્યય કૂડા તિર્થી સેઢીઓ / વિજય દહ સલિલાઓ, પિંડએ હોઈ સંગહણી || એક લાખ યોજન લાંબા પહોળા જંબુદ્વિીપમાં (જેમાં આપણે રહીએ છીએ તે) ૧ ખંડ, ૨ યોજન, ૩ વાસ, ૪ પર્વત, ૫ ફૂટ (પર્વત ઉપરના), ૬ તીર્થ, ૭ તીર્થ શ્રેણી, ૮ વિજય, ૯ દ્રહ, ૧૦ નદીઓ કેટલી છે ? તે આ ૧૦ ધારથી બતાવવામાં આવશે. જંબુદ્વીપ ઘંટીના પડ જેવો ગોળ છે. તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ll આંગળ, ૧ જવ, ૧ જૂ, ૧ લીંખ, ૬ વાલાગ્ર અને ૧ વ્યવ પરમાણુ જેટલી છે. તેને ફરતો કોટ (જગતિ) છે. ૧ પદ્મવર વેદિકા, ૧ વનખંડ અને ૪ દરવાજાથી સુશોભિત છે. (૧) ખંડ દ્વાર: દક્ષિણ ઉત્તર ભરત જેવડા ખંડ કરીએ તો જંબુદ્વીપના ૧૯૦ ખંડ થઈ શકે. (૧૯ કળા = ૧ યોજન) ક્રમ ક્ષેત્રનું નામ ખંડ યોજન-કળા ૦૧ ભરતક્ષેત્ર પર૬-૬ ૦૨ ચલહિમવંત પર્વત ૧૦૫૨–૧ ૨ ૦૩ હેમવય ક્ષેત્ર ૨૧૦૫–૫ ૦૪ મહહમવંત પર્વત ૪૨૧૦–૧૦ ૦૫ હરવાસ ક્ષેત્ર ૮૪૨૧–૧ ૦૬ નિષિધ પર્વત ૧૬૮૪૨-૨ ૦૭ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪-૪ ૦ ૦ ૧ ૧ – U m Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy