SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ ઉદક લેપ કરે તે, એક વર્ષની અંદ૨ દશ માયાના સ્થાન સેવે તે. ૨૦ જળથી ભીનાં હસ્ત, પાત્ર, ભાજન વગેરે કરીને અશનાદિ આપે તે લઈને ઇ૨ાદાપૂર્વક ભોગવે તે. ૨૨. બાવીસ પ્રકારે પરિષહ : ૧ ક્ષુધાનો, ૨ તૃષાનો. ૩ શીતનો. ૪ ઉષ્ણનો. ૫ દંસમસનો. ૬ અચેલનો. ૭ અરતિનો. ૮ સ્ત્રીનો. ૯ ચાલવાનો. ૧૦ બેસવાનો. ૧૧ સેજાનો, સ્થાનકનો. ૧૨ આક્રોશવચનનો. ૧૩ વધનો. ૧૪ જાચવાનો. ૧૫ અલાભનો. ૧૬ રોગનો. ૧૭ તૃણસ્પર્શનો. ૧૮ મેલનો. ૧૯ સત્કાર પુરસ્કારનો. ૨૦ પ્રજ્ઞાનો. ૨૧ અજ્ઞાનનો. ૨૨ હંસણનો. ૨૩. ત્રેવીસ પ્રકારે સૂત્રકૃતાંગ સૂત્રનાં અધ્યયન : તેમાં ૧૬ અધ્યયન સોળમા બોલમાં કહ્યા છે, ને બાકીના સાત નીચે મુજબ. ૧ પુંડરીક કમળ, ૨ ક્રિયાસ્થાનક, ૩ આહાર પ્રતિજ્ઞા, ૪ પ્રત્યાખ્યાન ક્રિયા, ૫ અણગાર સુત્ત, ૬ આર્દ્રકુમાર, ૭ ઉદક (પેઢાલપુત્ર). ૨૪. ચોવીસ પ્રકા૨ના દેવઃ ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંત૨, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક, ૨૫. પચ્ચીસ પ્રકારે પાંચ મહાવ્રતની ભાવના : પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના : ૧ ઇર્યાસમિતિ ભાવના. ૨ મનસમિતિ ભાવના. ૩ વચનસમિતિ ભાવના. ૪ એષણાસમિતિ ભાવના. ૫ આદાન-ભંડ-મત્ત નિક્ષેપના સમિતિ ભાવના. બીજા મહાવ્રતની પાંચ ભાવના : ૧ વિચાર્યા વિના બોલવું નહિ. ૨ ક્રોધથી બોલવું નહિ.૩ લોભથી બોલવું નહિ. ૪ ભયથી બોલવું નહિ. પ હાસ્યથી બોલવું નહિ. ત્રીજા મહાવતની પાંચ ભાવના : ૧ નિર્દોષ સ્થાનક યાચી લેવું. ૨ તૃણ પ્રમુખ યાચી લેવું, 3 સ્થાનક આદિ સુધારવું (સમારકામ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy