SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અભિમન્યુ આખ્યાન–જન તાપીત (૨. સં. ૧૭૮૫), રા. . મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ. બી, વડોદરા (૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ] રા. . ગજેન્દ્રશંકર લાલશંકર પડયા. એમ. એ. સુરત (૭) શ્રી કૃષ્ણલીલાકાવ્ય-નિરેિધલીલા- દશમ સ્કંધ (ભાગવત) સંશોધક અને પ્રકાશક રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ; . રા. નટવર લાલ ઈચ્છારામ દેશાઇ બી. એ. ને ભાગવતસ્વરૂપદશી મર્મગામી નિવેદન સાથે, મૂલ્ય રૂા. ૧-૮-૦ (સચિત્ર) ૪ મુદ્રણાલયમાં ૭ (1) રૂતમ બહાદુરને પવાડો (શામળ) રા. . અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) . ૨. નરસિંહરાવ ભેળાનાથ દિવેટીયાનાં “ફાઇલોજીકલ લેકચર્સ ” ભાગ ૧ લાનું ભાષાંતર (સચિત્ર)-રા. ૨. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૩) પ્રબંધચિંતામણિમેરૂતુંગાચાર્ય કૃત ગુજરાતી અનુવાદ. તૈયાર કરનાર રા, રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) મહાભારત ગુજરાતી-ભાગ ૨ જે વૈશ્યકવિ નાકરરગિત આરણ્યક પર્વ, સંશોધક ર, રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ * (૫) રૂપસુંદરકથા-( બદ્ધ કાવ્ય પ્રાચીન ) સંશોધક . રા. ભેગીલાલ જયચંદ સાંડેસરા. | (૬) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે ભાગ ૨ : પ્રાચીન ચક્રવતી અશોક યુગથી માંડી વાઘેલા વંશ સુધીના તામ્રલેખે અને શિલાલેખ ગોઠવણ તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ. (૭) મધુસૂદન વ્યાસકૃત હસાવતીની વાર્તા-સં. ૧૬૫૪ (પ્રાચીન ) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતા ૫ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગોઠવી લખનાર રે. રે, ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “પુકિમણી વેલી"(પ્રાચીન) તૈયાર કરનાર રા. નટવરલાલ ઈચ્છારામ દેસાઈ બી. એ. (૩–૪) શૈવધર્મ અને વિષ્ણુધર્મ–તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, સંશોધિત પરિપત દ્વિતીય આવૃત્તિ કર્તા રા. ર. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો. (૫) મહાભારત-ગુજરાતી ભાગ ૩ : વિરાટપર્વ વગેરે સંશોધક રા. રા, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. માંગરોળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy