SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન તથા પ્રતિમા અનેક હોવા છતાં પણ નામ ચાર જ આવે છે, અન્ય તીર્થકરેના આવતા નથી. (૩) અહિં જિન–પ્રતિમાઓની આગળ-નાગ, ભૂત, યક્ષ અને કુંડધારક પ્રતિમાઓ બતાવી છે, જે તે તીર્થકરેની હેત, તે તેની પાસે ગણધર, સાધુ આદિની પ્રતિમા બતાવી હોત તથા તે પ્રતિમાની પાસે કળશ, શૃંગાર, આરિસ, થાળ, રત્નકરંડક, આભરણ, સરસવ, મોરપીંછ, આદિ વસ્તુઓનું વર્ણન છે. આ પ્રતિમાઓ જે વિતરાગિની હોત, તે ત્યાગિઓના ઉપકરણ બતાવ્યા હતા, વિલાસિઓના બતાવ્યા ન હત. એથી સરાગિઓની હોવી સંભવિત છે. ઠાગ ઠા. ૩ ઉ. ૪ માં તે ત્રણ પ્રકારના જિન બતાવ્યા છે, પરંતુ કેમાં જિનના અનેક અર્થ બતાવ્યા છે. અહિં જિનનો અર્થ કામદેવની પ્રતિમા સાંભળવામાં આવ્યું છે. કદાચ તે “હેમીનામ માળા’ + માં મળી શકે છે. + (“શબ્દ રત્ન મહોદધિઃ કેષ ભાગ ૧ પૃ. ૮૪૦ માં “જિન” શબ્દને અર્થ ક્રમશઃ-“જૈન તીર્થકર, બુદ્ધ, કામદેવ, વિષ્ણુ” “અત્યંત વૃદ્ધ, જ્ઞાન, વિજયશીલ”— કરેલ છે. આ કોષના સંગ્રહક પન્યાસજી શ્રી મુક્તિ વિજ્યજી છે, પ્રકાશક-મંત્રી શ્રી વિજયનીતિસૂરિ વાચનાલય ગાંધીઠ, અમદાવાદ છે–ડેશી.) પ્રશ્ન ૯૬૯ –“થળે રૂમાયુ જોવનમુનાહુ જ નિરાશો જુનર્વિના વિતિ ” અહિં કહ્યું છે કે-અહિંયાં વમય ગેલવૃત સમુદકે (દાબડિઓ)માં જિનની ઘણી જ અસ્થિઓ રાખેલ છે. અહિ શકો આ છે કે દેવલોકમાં જિનની અસ્થિઓ કે જે દારિક શરીરની છે, તે કેવી રીતે રહી શકે છે? દેવલોકમાં કઈપણ દારિક શરીરની વસ્તુ જઈ શકતી નથી. તે પછી “જિનસામો” ને અર્થ શું કર જોઈએ? ઉત્તર –દેવલોકમાં રત્ન વગેરે અનેક ઔદારિક વસ્તુઓ છે જ. તથા અહિંથી પણ માટી, પાણી, પુષ્પાદિ અનેક વસ્તુઓ ઈન્દ્રાદિના મહોત્સવમાં દેવ લઈ જાય છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ભગવાન રાષભદેવને દાઢાદિ અવયવ ઈંદ્રાદિ દેવ લઈ જાય છે અને સમુદ્ગ (દાબડિઓ)માં તેને રાખવાનું વર્ણન આવ્યું છે. મહાપુરૂષેની અસ્થિ મંગળરૂપ સમજીને લઈ જાય છે. એથી ઔદારિકની વસ્તુ ત્યાં જવામાં અને રહેવામાં પણ વધે લાગતું નથી, પરંતુ બધા અધિકારી દેવેની પાસે, અહિથી લઈ જવાયેલ તીર્થકરોની દાઢાદિ અસ્થિઓ મળી શકતી નથી. કેમકે ચંદ્ર, સૂર્ય અને વિજયાદિ દેવ અસંખ્ય છે. એથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004857
Book TitleSamarth Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy