SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માનસ્વામીને સગમદેવના ઉપસ ૩૯૩ ખરેખર તેમનુ ધ્યેય અને ઉપસ સહન-શીલતા અજમ છે. હવે તેને અનુકૂળ આચરણુ કરવા વડે તેનું સામર્થ્ય જોઉં. કારણ કે, મહાપુરુષા પણ વિષયાભિલાષાથી પરાધીન કરી શકાય છે. સુંદરીઓના વિલાસી કટાક્ષેાથી આત્માનુ ભાન ભૂલી જવાય છે. આ પ્રમાણે ક્ષણુ વારમાં અનેક પ્રકારના પોતાના મનથી વિચારા કરીને વસત-સમય ઉત્પન્ન કર્યાં. કેવા ? નવી પ્રકટ થએલી આશ્રમ જરીએના ગુચ્છાઓથી સુંદર મકરંદરસથી પીળા વણુ વાળા, ભ્રમરાના સમૂહથી મુખર વનના મધ્યભાગવાળા, અત્યંત વિકસિત પાટલ–ગુલાખ પુષ્પાથી આચ્છાદિત થયેલ ભૂમિ-પ્રદેશવાળા, કળીઓવાળા કુરબક-માગરા પુષ્પાની સુગંધથી છેતરાએલા ભોળા ભ્રમરાવાળા, કાયલના ટાળાના મધુર શબ્દોથી વિરહ-વ્યાકુળ થએલા પથિકજનવાળા, કામળ અને શીતળ મલયાચલના વાયરાથી ડોલતા વૃક્ષેા અને લતાઓના સમૂહવાળા, માનિ નીના માનને વિનાશ કરનાર, અભિમાની લેાકેાના મનના તે ક્ષણે અધીરતા માટે જે આગ્રહવાળા હતા, જેને ગયા પછી થોડા કાળ થયા હતા, એવા પ્રિયજનના દર્શન માટે ઉત્કંઠા ઉત્પન્ન કરનાર વસંત-સમયની તે દેવે રચના કરી, વળી વસ’તલક્ષ્મી કેવી ? વ'તમાસના સંસર્ગના કારણે પ્રગટેલા અનેક વાંથી શાભાયમાન નદનલક્ષ્મીના હૃદયરૂપ અશોકવૃક્ષો જાણે શ્વાસ લેતા ન હાય ! વિષમરીતે ઉલ્લાસ પામી રહેલા શબ્દોવાળા મધુમાસ, કાયલના મધુર શબ્દો ખેલવાના ખાનાથી જાણે-એમ કહેતા હાય દેવાના મહાઉપસર્વાંમાં અડગ રહેનાર આ મહાવીર પ્રભુ છે.' મલયપવનના સંબંધથી કંપતી બીજી વનલતા પલ્લવાગ્રરૂપ હસ્તવડે સૌરભથી પૂજિત ભ્રમરને જાણે વ્યાકુલ કરતી ન હોય ! મીઠાં વચન એલી ખુશામત કરનાર પ્રિયની જેમ વસંતઋતુ વડે મધુમાસની લક્ષ્મીથી ઉત્પન્ન થએલ ધવલરજવડે મુખા અલંકૃત કરાતાં હતાં. ( શ્લેષ હેાવાથી તિલકવૃક્ષેાથી વસ ંતનું મુખ અલંકૃત કરાતું હતુ) નવરંગયુક્ત પલ્લવવાળી વસ’તલક્ષ્મી ઉત્સવના દિવસેામાં દિશાવધૂઓને ભેટ આપવા સરખી પેાતાની ગધલક્ષ્મીને પ્રકાશિત કરતી હતી. ઉત્સવના દિવસેામાં વસંતરૂપ પ્રિયતમ વાસભવનની જેમ વનલક્ષ્મી કુરમક અને અકાલ પુષ્પના-પરાગથી લતાગૃહમંડપને શ્વેત મનાવતા હતા. મનવડે પુષ્પમય આમ્રલતાથી આચ્છાદિત કરેલી ભ્રમરાની માળા એમ જણાવે છે કે, વનલક્ષ્મીના જીવ છે, તે જુએ. આ પ્રમાણે સમગ્ર ભુવનમાં ઉન્માદ ઉત્પન્ન કરનાર કામદેવને સહાય કરનાર પુષ્પરૂપ રમણીઓ આપનાર ઉત્તમ મધુમાસને તે દેવે તરત જ ઉત્પન્ન કર્યો. નિર'તર ભ્રમરાનાં ટોળા ઉડી રહેલાં હેાવાથી તેની ચંચળ પાંખાના ફડફડાટથી ઉડેલા કમલ-પરાગથી પીળા વણુ વાળા થએલા ક્રિશાન્મુખવાળા વસંતમાસમાં તે દેવે વિવિધ શુ’ગારના વિલાસવાળી દેવાંગનાએક વિષુવી ને મેાકલી. તે કેવી હતી ? - વિવિધ પ્રકારના શૃંગાર–હાવ-ભાવ, 'ગ-મરાડ કરવામાં ચતુર, મધુર ઊંચા-નીચા-મંદ સ્વર કરવા પૂર્વક સોંગીતકળામાં વિચક્ષણુ, નાટક-નૃત્ય કરવામાં નિપુણુ, મધુર વીણા, ખસી, મનેાહર વાજિંત્ર યુક્ત હસ્તવાળી, સુંદર વસ્ત્ર– અલકાર સજેલા હેાવાથી મનેાહર અંગવાળી દેવાંગનાઓને તે દેવે માકલી, પ્રભુના ચરણકમળ પાસે આવીને અભિલાષાપૂર્વક પ્રભુના અંગ તરફ કટાક્ષભરી નજર કરવા લાગી. કેવી રીતે ? ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy