SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત જ્ઞાત્તિ-સપ વાળુ' ઘર ભયવાળુ હેાય ? ૧. હાસ-હાથ' વાદ્ય-નૃત્ય-ગીત વગેરે લાયયુક્ત ચુવતીઓનું નૃત્ય હાય ૨. સદ્દિઢાલ-સાભિલાષ-કામી રમણીએના ચિત્તમાં અભિલાષા હોય માટે અભિલાષાયુકત ચિત્ત હાય. ૩. ફરી હું એ भण जलरं सविहुं १, किं सण्हयरं च भुवणग्मि ? २ | મળ હેરિસો સસંતો ? વિસિયસાર મળ્વને ? રૂ ॥ ૬ ॥ વિચારીને તેણે ઉત્તર આપ્યા કે, મથરવામોમઽનો' વિષ્ણુ સહિત જળચર કર્યું તે કહે ૧, આ ભુવનમાં નાનું—કીંમતીમાં કીમતી શું ? ૨. વિકસિત આમ્રવન અને કમલવનમાં વિકસિત વસંત કેવા હાય ? મચદ્દામો મળીઓ એમ વિચારીને જવાબ આપ્યા. મય--મકર જળચર, દામેાદર-વિષ્ણુ, મણિએ-રત્નામાં નાના અને કીમતી હાય, મકરંદ— આમેાદથી રમણીય-વિકસિત આમ્ર-કમલ-વન પુષ્પના રસથી રમણીય વસંત હાય. ત્યાર પછી હું ગયા. ફ્રી કોઇ દિવસે બિન્દુમતી નામની પ્રહેલિકાથી વિનોદ-ક્રીડા કરી. તે પણ લખતાં જ જાણી ગયે— देव्वस्स मत्थर पाडिऊण, सव्वं सहंति कापुरिसा । देव्वो वि ताण संकर, जणं तेओ परिष्फुरइ ॥ ७ ॥ કાયર પુરૂષા દૈવના ઉપર દોષનો ટોપલા નાખીને સર્વાં સહન કરે છે, પરંતુ દેવ પણુ તેવા મનુષ્યાથી શક્તિ થાય છે, જેમનું તેજ તપતું હાય છે, તેનાથી દૈવ પણ શક્તિ બને છે. વળી પાસાએથી સોગઠાબાજીથી આનદ–પ્રમાદની ક્રીડા ખેલે છે. આ પ્રમાણે દિવસે પસાર થતા હતા અને સ`સાર વહી રહ્યો હતા. કુમારીના અભિપ્રાય જાણી શકાતા ન હતા. ત્યાર પછી મેં વિચાર્યું" કે કયા ઉપાયથી તેના અભિપ્રાય જાણી શકાય ? એ ચિંતા કરતા રાત્રે સુઇ ગયા. રાત્રિના છેલ્લા પહેારમાં સ્વપ્ન જોયુ કે-પુષ્પમાળા ગ્રહણ કરીને એક સ્ત્રી મારી પાસે આવી. આવીને મને કહ્યું કે—આ પુષ્પમાળા સ્વીકારા. આના સંકલ્પમાં તમે ઘણા દિવસે વીતાવ્યા.’ ત્યારે કુસુમમાળા ગ્રહણ કરતા હું જાગ્યા. સવાર–ચેાગ્ય કરવાનાં કાર્ય પતાવ્યાં. આસ્થાન મડપમાં બેઠો, મે' વિચાર્યું" કે, મનોરથ પૂર્ણ થયા. તેટલામાં છડીદારે આવી જણાવ્યુ` કે હે દેવ ! દ્વારમાં એક પરિવ્રાજક આવેલા છે અને પોતે કહે છે કે-‘ભૈરવાચાર્યે મને રાજપુત્રને મળવા માટે મોકલ્યા છે.’ એ સાંભળીને મેં હ્યુ કે તરત પ્રવેશ કરાવ.” પછી છડીદારે તેને પ્રવેશ કરાવ્યેા. લાંખા ચપટા નાકવાળા, અલ્પલાલ નેત્રવાળા, મોટા ત્રિકોણુ મસ્તકવાળા, બહાર નીકળેલા લાંબા દાંતવાળા, મેટા લાંબા પેટવાળા, લાંખી પાતળી જંઘાવાળા, જેના શરીરમાં સર્વ નસા બહાર દેખાતી હોય તેવા પરિવ્રાજકને દેખી મેં પ્રણામ કર્યાં. આશીર્વાદ આપીને તે પેાતાના કાષ્ટાસન પર બેઠો. તેણે કહ્યું કે, હે રાજપુત્ર ! ભૈરવાચાર્ય મને તમારી પાસે મેાકલ્યા છે.' મે પૂછ્યું' કે-ભગવંત હાલ કયાં બિરાજમાન છે?’ તેણે કહ્યું કે, નગરની બહાર.' મેં કહ્યું કે, દૂર હાવા છતાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy