________________
માધિ મા॰ છ
૧ (માધવેાવાચ):--
અહર રંગ રસ્તો હુએ, મુખિ કન્જલ માંસે વત;
૩
જાણ્ય શુજાહુલ અછઈ, તિણું ન તૂકઈ મન્ન.
માધવાનલની કથા
૭૧.
૨ (કામક દલાઉવાચ): --
* સુંદર મંદિર આપણુઈ, રયણી નાદ સુલીણુ; વીણુ આલાપી દેખિ શશી, કિણિ ગુણ મૂકી વીષ્ણુ. ૨૦૭
૨૭૬
૧ અ:---હાતા રગ રાતેા હતેા અને માઢાને રંગ મેશના વણ જેવા શ્યામ-કાળે હતા તેથી નાક ઉપરની હીરાની ચુનીને ચણેાડી ધારી તેના ઉપર મન દીધું નહીં. અર્થાત્ સ્ત્રીના લાલ હનુ પ્રતિ બિંબ ચુનીમાં પડતાં તેનેા શ્વેત રંગ હોવા છતાં લાલ દેખાવા લાગી અને સ્ત્રીના મુખનેા વર્ણ કાળા હતા તેનુ પ્રતિબિંબ પડતાં તે સ્વામ બિંદુ ( મિંડુ) જણાવા લાગ્યું. તેથી ચારૅ ચણેાડી ધારીને લીધી
નહીં. ૨૭૬
Jain Education International
૨ અર્થ :--કાઇ સુંદર પેાતાના મહાલયમાં રાત્રિએ વીણાના સ્વરમાં આસક્ત થઈ છે અર્થાત્ વીણા વગાડે છે તેથી ચંદ્રમાં વીણાને આલાપ દેખે છે છતાં કયા ગુણ કારણથી તેણે વીણા મૂકી.
દીધી.? ૨૭૭
(૧) * રત્તઉદ્ ઉ. + રતુ. I રત્તા હુઆ. (૨) * ખ. - I મિ. (૩) * જાણિä. (૪) * તિષ્ણુિઇ ન ચૂકઉં.
For Private & Personal Use Only
www.jainelibrary.org