________________
મહોદધિ મો. ૭ ઢોલા મારવણુની કથા,
શું મિ પડીયા હંસડા, ભુલે માનસરાંહ; ૧૩૯ હીયડા કરે પધામણાં, સહી સૂધરીયા કાજ, જે સુપનાંતર દીસતા, તે નયણે દીઠા આજ; ૧૪૦ મારવણી હેલે મિલી, કીધે કંચ દરિ, ચકવી મને આણંદ હુયે, જાણે ઉગે સૂરિ, ૧૪૧ મન મલોયા તન રજીયા, દેહગ દૂર થયાંહ, સજન વાણે વાંણિમ, પેલી પીર યાંહ, ૧૪૨ સજન મિલીયા ભલી હુઈ, કારજ સહુ સરીયાંહ, પૂનમ ચંદ પ્રકાસ જિમ, દિસારૂં ફલીયાંહ; ૧૪૩ હેલમારૂ એકઠા, કરે કતુહલ કેલિ, જાણે ચંદન રૂડે, ચઢીત નાગલ;
(૧૪૪ રાત દિવસ રંગે રમે, વિલર્સ નવનવા ભેગ; જેડી સારીથી જૂડી, દઇવ તર્ણ સંજોગ: ૧૪પ. પંચાયને પાષ, મેંગલને મદ પીધ, મેહુણ વેલી મારૂવી, કંત સેમિણ કીધ. ૧૪૬
ચેપઇ. ભજન નવલા નિત નિત કરે, અધિક ભગતિ ગતિ આદરે, મારવણી સાથે મન પરે, પનરે દી રહ્યા સાસરે; ૧૪૭ ભાઉ ભાટન નિત રહે, એક દિવસ ઢેલે ઈમ કહે, કરે સજાઈ ચલણ તણી, જિમ પિલુચા ૫૩ ભણી; ૧૦૮ ભાઉ ભાટ કહે અતિ ઘણું, કરાવે મારવણ ઉજ, પિંગલરાય સજાઈ કરે, ઉમાદે ઈશું પરિ ઉરે, ૧૪૯ સેવન જડીત રજત સિડર, હીર ચીર મુનાફલ હાર, સેજ સુષાસણ સુંદર વેસ, પેડુ સાલે પી3 હું પુરે; ૧૫ અરથ ગરથ કરહા કેકાણ, ષગ પયંગ સુંધા પુરસાણ, એ સગલો સહુ પિંગલ તણે, માંડેયે સુભ મેહત ઉજણે; ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org