SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ તજી આઠ આઠ અંતેઉરી, કાઠી દીક્ષાની વાત! ચારિત્ર લઈને, કીધો મુક્તિને સાથ પદા શ્રી અનેક સેનાદિ, યે સહાદર ભાય ! વસુદેવના નંદન, દેવકી જ્યારી માય પાપા ભદિલપુર નગરી, નાગ ગાહાવઈ જાણ ! સુલસા ઘેર વધિયા, સાંભળી નેમિની વાણ ૫૮ તજી બત્રીસ અંતેઉરી, નીકળીયા છટ કાય ! નળકુબેર સમાણ, ભેટયા શ્રી નેમિના પાયા પલા કરી છઠ છઠ પારણાં, મનમાં વૈરાગ્ય લાય ! એક માસ સંથારે, મુક્તિ બિરાજ્યા જાય ૬ ના વળી દારુક સારણ, સુમુખ દુમુખ મુનિરાય ! વળી કુમાર અનાદષ્ટિ, ગયા મુક્તિગઢ માંય ૬૧ વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાર ! રૂપે અતિ સુંદર, કલાવંત વય બાલ દરા શ્રી નેમી સમીપે, છે મેહ જ જાળ ! ભિક્ષની પડિમાં, ગયા મસાણ મહાકાળ ૬૩મા દેખી સેમિલ કોર્પો, મસ્તકે બાંધી પાળ ! ખેરતણા ખીરા, શિર ઠવિયા અસરાળ ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy