SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથ જિન સ્તવના -૧ પરમ રૂપ નિર્જન જન મન રજણ્ણા ક્ષલના, ભક્તિ વત્સલ ભગવ’ત, તું ભવભય, ભજશે! લલના, જગત જંતુ હિતકારક, તારક જગધણી લલના, તુજ પદ પકજ સેવ, હેવ મુજને ઘણી લલના ..... માન્યા રાજ હાર, પૂરણ ભક્તિ ભરે લલના, આપે। સેવના આપ, પાપ જીમ સવિ ટળે લલના, તુમ સરીખા મહારાજ, મહેર જો વિ કરે લલના, તે અમ સરીખા જીવના, કારજ ક્રીમ સરે લલના...... જગ તારક જિનરાજ, બિરૂદ છે તે તુમ તણા લલના, આપે। સમકિત દાન, પરાયા મત ગણા લલના, સમરથ જાણી દેવ, સેવના મે' કરી લલના, તુ હીજ છે સમય, તરણું તારણ તરી લલના ....૩ મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી લલના, ઘાતી કરમ કરી અંત કે, કેવલશ્રી વરી લલના, જગ નિસ્તારણ કારણ, તીરથ આતમ સત્તા ધમ, ભવ્યને થાપી લલના, આપીએ લલના॰ ....૪ Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy