SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ - - - એનાં અંગ ઉપાંગ અનુપ, એનું મુખડું મંગલ રૂપ, એ તે નવ રસ રંગ સરૂપ, એહના પગલાં રે, એહના પગલાં પ્રણમે ભૂપ રે – એ તે એક અનેક સવભાવ, એ તે ભાસે ભાવ વિભાવ, એ તે બોલે બહુ પ્રસ્તાવ, એ તે ભંગી રે, એ તે ભંગી સપ્ત બનાય રે -૩ એને નયગભિત અવદાત, એને તીર્થકર પદ તાત, એ તે ચઉ પુરૂષાર્થની માત, એના સઘળા રે, એના સઘળા અર્થ છે જાત રે -૪ એને ત્રિ જગમાં ઉદ્યોત, જીપે રવિ શશી દીપક તિ, બીજા વાદી કૃત ખદ્યોત, એ તે તારે રે, એ તે તારે જીમ જલપિત રે – એને ગણધર કરે શણગાર, એને સેવે સહુ અણગાર એ તે દુરથી સદા બ્રહ્માચાર, એ તે ત્રિપદી રે, એ તે ત્રિપીને વિસ્તાર રે – એથી જાતિનાં વૈર સમાય, બેસે વાઘણ ભેળી ગાય, આવે સુર દેવી સમુદાય, એને ગાવે રે, એને ગાવે પાપ પલાય રે –૭ એને વાંછે નર ને નાર, એથી નાશે કામ વિકાર, એથી ઘર ઘર મંગલ ચાર, એ તે મુનિ જિન રે, એ તે મુનિ જિન પ્રાણ આધાર રે, મુણિંદ તેરી દેશને સુખખાણી -૮ Jain Education InternationErivate & Personal Usewamy.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy