SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુંથુનાથ જિન સ્તવના ન મનડું કિમ હી ન ખાજે હૈ। કુંથુજિન, મનડુ· કિમ હી ન ખાજે ત્રિમ જિમ જતન કરીને રાખુ, તિમતિમ અલગુ ભાજે, હા કુંથુ ....૧ રજની વાસર વસતી ઉજ્જડ, ગયણુ પાયાલે જાય, સાપ ખાય ને મુખડું થાથું, એહ ઉખાણા ન્યાય, હા કુથુ ..... મુકિત તણા અભિલાષી તપીઆ, જ્ઞાનને ધ્યાન અભ્યાસે, બૈરીડું કાંઈ એહવુ ચિંતે, નાખે અવળે પાસે, હા કુ. ..... આગમ આગમધરને હાથે, નાવે કિવિધ આં કિહાં કણે જો હઠ કરી હટકું', તેા ન્યાલ તણી પરે વાંકુ, હૈ। કુછુ ....૪ જો ઠગ કહુ. તેા ઠગ ન દેખું, શાહુકાર પણ નાંહી, સ'માંહે ને સહુથી અળગુ, એ અચરજ મનમાંહી, હા કુંથુ ...૫ જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે, પંડિત જન સમજાવે, સમજે ન મારા સાળા, હા કુથુ ..... મેં જાણ્યું એ લિંગ નપુÖસક, સકલ મરને ડેલે ખીજી વાતે સમરથ છે નર, એહુને કાઇ ન જેલે, ડા કુછુ ....૭ મન સાધ્યું. તેણે સઘળું સાધ્યું, એઠુ વાત નહિ ખેાટી એમ કહે સાધ્યુ તે નવિ માનું, એ કહી વાત છે માટી, હા કુ°ધુ ..... મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, તે આગમથી મતિ આણુ આનંદધન પ્રભુ માહરૂ આણે તે સાચું કરી જાણું, હા કુથુ ...૯ સુરનર '; * Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org
SR No.004801
Book TitleSiddhibhuvan Prachin Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherKeshavji Hirji Gogari Mumbai
Publication Year1985
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy